________________
૧૧૨
(એકેયના નહિ અરે ભાઈ ? જે કોઈ પણ મૂર્તિ કે મંદિરમાં કાંઈ પણ ચમત્કાર હોત, તે મૂર્તિઓની અને મંદિરની અત્યારે જે સ્થિતિ છે તે છે તે કદાપિ પણ ન થાત.
ચમત્કારની શું વાત લઈ હાલ્યા છે ? જે મૂર્તિમાં ચમત્કાર હેત તે એક પણ મૂતિ કે મંદિરના કટકા ન થયા હોત, અને આખી દુનિયા આજે મતિપૂજક થઈ ગઈ હતી, પણ વે દિન કહાં કે મીયાં કે પાંવમે જુતી આ બધા અતિશય ક્ષેત્રની ખાલી વાતેજ છે. કોઈએ એક દંતકથા ગબડાવી મૂકી, કે લેકે તે પાછળ ગાંડા થયા બાકી કયાં અતિશય અને કયાં આજ કાલની સ્થિતિ? લાખ ગાઉનું
અંતર છે. પ્રશ્ન-૫૦ મે-આપને ત્યાં નેકરીથી પૂજા કરવાવાળા
પૂજારી જૈન જ હોય છે, કે અર્જન પણ હોય છે.
(પ્રાયઃ અજનજ. કારણ કે જેને તે દ્રવ્ય ખાય નહિ, અને ખાય તે સાતમી નરકે જાય, એમ મૂર્તિપૂજક આચાર્યો કહી ગયા છે. તેથી જૈન તે પૂજારી હોય જ નહિ. તેમજ આવી ૧૦-૧૫ રૂપીઆની નોકરી જૈન બો કરે પણું નહિ. તેથી કરીને પૂજારીએ ૯ ટકા અજૈન જ હોય છે. આ અજેનેને નકરીને પગાર કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com