SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પરધમીઓએ ખંડિત કરેલ હોય છે. જે મતિને પરધમની તલવાર, હથડે કે હાથ લાગ્યો હોય તે મૂર્તિ—તે ભગવાન–કેવી રીતે પૂજ્ય હોઈ શકે ? ન હોઈ શકે.) કદાચ તમે અહીં પ્રશ્ન કરશે કે-જે ભગવાન પહેલાં અખંડિત હતા, ત્યારે તે તમે દિવસમાં દસ વખત તેની પૂજા કરતા હતા, તે ભગવાન જરા ખંડિત થયા-કેઈએ તેને કાન કે નાક જરા કાપી નાખ્યો,–તે તેથી શું થઈ ગયું? તેટલામાં તેમને પૂજાને હક શા માટે માર્યો ગયો ? કઈ માબાપ કાને સાંભળતા ન હોય, કે આંખે દેખતા ન હોય, તેથી શું માબાપ તરીકેને તેને હક ઉડી જાય ? આ પ્રશ્નના જવાબમાં હું કહીશ કે- તે દાખલો આ ધાર્મિક બાબતમાં લાગુ ન પડે બાકી ખંડિત થએલા ભગવાનને નજ પૂજવા, એ અમારા આચાર્ય મહારાજે ખાસ હુકમ છે. આથી વધારે હું કાંઈ કહેવા માગતા નથી. પ્રશ્ન-૪૭ માં-એવી કઈ વાત છે કે-જે શાથી નથી સમજાતી અને મૂતિથીજ સમજાય છે ? જરા વિગતવાર સમજાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034739
Book TitleAnavashyak Digambar Jain Murtipuja
Original Sutra AuthorN/A
AuthorPushp, Champaklal Jain
PublisherKapurchand Ranchoddas Mehta
Publication Year1941
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy