________________
૧૦૭
પણ પૂજાય છે. ક્ષેત્રપાળની મૂર્તિ મંદિર કે મૂર્તિના રક્ષણ માટે રખાય છે, એમ કહેવાય છે, તે ક્ષેત્રપાળ “અમારૂં પણ રક્ષણ કરે” એમ કહી તેની પણ પૂજા થાય છે. અરે ભાઈ ચંપાલાલજી ? તમે આ ક્ષેત્રપાળની કયાં માંડે છે, આ મૂર્તિપૂજક શું શું નથી પૂજતા, તેજ વિચારે તે સારૂં. મંદિરને પૂજે, તીર્થકરની મૂર્તિને પૂજે, ક્ષેત્રપાળ મણિભદ્રચમરેન્દ્ર દેવ વગેરેને તે પૂજે જ છે, પણ તે ઉપરાંત જે કહેવાતા રાયણ વૃક્ષની નીચે આદિનાથ ભગવાન પધાર્યા હતા, તે વૃક્ષને પણ આ મૂર્તિપૂજકે પૂજે છે અને તે પૂજાના ફળની ઈચ્છા કહે છે. અંધશ્રદ્ધાની હદ જ થઈ ગઈ ને? પણ તેમાં નવું કાંઈજ નથી. મૂર્તિ પૂજા એ અંધશ્રદ્ધાની જનની છે. માટે ક્ષેત્રપાળની પૂજા થાય, તેમાં કાંઈ નહિ, એ તે ચાલે.
પ્રશ્ન-૪૬ મે–ખંડિત થઈ ગએલી-ભાંગી ગએલી
મૂર્તિઓ પૂજન કરવા ગ્ય છે કે નહિ ? અપૂજ્ય છે તે શા માટે?
(ખંડીત થએલી મૂર્તિઓને મોટે ભાગ પિતાની મેળે ખંડિત થએલ હેતે નથી, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com