________________
જે પચીશ પ્રકારના મિથ્યાત્વ સેવવાની પ્રભુએ દરેકને ના પાડી છે, તેમાંના પ્રાય: ઘણું ખરાં મિથ્યાત્વ મૂર્તિપૂજક ભાઈઓ સેવે છે. મૂર્તિ અજીવ હોવા છતાં તેને જીવ માને છે, હિંસામાં અધર્મ હોવા છતાં તેને ધર્મ માને છે, જિનમાર્ગ માં મૂર્તિ નહિ હોવા છતાં મૂર્તિ માને છે, આઠ કર્મથી મૂતિ નથી મૂકાણું, છતાં તેને મૂકાણું માને છે, લૌકિક મિથ્યાત્વ, લોકોત્તર મિથ્યાત્વ માનતા માનવી આ બધાં મિથ્યાત્વ તેઓ બરાબર સારી રીતે સેવે છે. આ બધાં મિથ્યાત્વ દેખીતી રીતે તેઓ જોઈ શકે છે. છતાં પણ તેનાથી તેઓ છુટી શકતા નથી. મૂર્તિથી આથી વધારે અધઃપાત બીજે કયો હોઈ શકે ?
પ્રશ્ન-૨૮ મે-જંગલ, ખેતર, બગીચા આદિ અનેક
સ્થાનમાં દટાઈ ગયેલી મૂર્તિઓ શું સ્વપ્નમાં આવીને પિતાને બહાર કાઢવાનું કહી શકે ખરી? (નહિ, બીલકુલ નહિ, તદ્દન ખોટી વાત છે. મૂતિમાં તાકાત જ શું છે કે, તે કેઈને પણ સ્વપ્નમાં આવી શકે ? અને જે સ્વપ્નમાં આવવાની મૂર્તિમાં તાકાત હોય તે પછી પિતાની મેળે બહાર નીકળવાની તેનામાં તાકાત હેવી જ જોઈએ. જે સ્વપ્નમાં આવવાની મૂર્તિ - માં તાકાત હોય, તે તે મૂર્તિના કટકા કરનારને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com