________________
જીવ માને તે મિથ્યાત્વ-ત્યાં લાડુ ચડાવવાનું તે કહેજ કયાંથી? સાચી હકીક્ત તે એ છે કે–આ મૂર્તિપૂજકો ભગવાનને પણ પિતાના જેવા જ ભેગી અને રાગી માને છે. તેથી દીવાલીને દિવસે પોતે લાડુ ખાધા હોય, તે પિતાના ભગવાન પણ લાડુ ખાય તે ઠીક, એમ ધારી ભગવાનને લાડુ ચડાવે છે. પણ તેમના પૂરા કમનશીબે ભગવાનને બદલે તેમને પિઠીયો–પૂજારી જ તે લાડુ ઉડાવી જાય છે. પિતે જાણે છે કે ભગવાન લાડુ ખાતા નથી લાડુ ખાવાની જરૂર પણ નથી. છર્તા તેમને લાડુ ચડાવવા આથી વધારે મિથ્યાત્વ બીજું કયું હોઈ શકે? મૂર્તિપૂજા અનાવશ્યક છે, તેની આથી વધારે બીજી સાબિતી કઈ હોઈ શકે? જ્યાં જુઓ
ત્યાં બધું ખાટું. ભગવાન પણ નકલી, ભગવાનને જન્મ પણ નકલી, ઇંદ્ર-ઇંદ્રાણું પણ નકલી, શત્રુંજય-સમેત શિખરને પટ ચીત્રે તે પણ નકલી, લાડુ પણ નકલીઃ આમ જ્યાં જુઓ ત્યાં બધું જ નકલી. અસલીનું તે કયાંય નામજ મળે નહિ.
પ્રશ્ન-૨૭ મો–કેઈ કામની આશાએ પૂજા કરવી, તે કઈ જાતની મૂઢતા કહેવાય?
(પહેલા નંબરની, પણ આ એક મૂઢતાએ કયાં પડે તેમ છે? મૂર્તિને માનતાં
પૂજતાં બધી જાતની મૂઢતા આવી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com