________________
કરીને વહેતી મૂકી દીધી છે. જેનામાં જરા પણ અક્કલ હોય, તેઓ તે આવી વાતને જરા પણ માને નહિ. ફકત જેને જરા પણ મહેનત-ત૫ –જપ–કર્યા વગર મૂર્તિ પૂજાથી જ મોક્ષ લેવાની અભિલાષા છે, તેઓજ આવી વાતને માને. પણ જે એમજ જરા પણ કષ્ટ કર્યા વગર માત્ર મૂર્તિ પૂજાથી જ મોક્ષ મળતો હોય તે તીર્થકરો, ચકીઓ અને સાધુઓ મહા કષ્ટકારી એવી દીક્ષા લેતજ નહિ. પણ મૂતિ પૂજા કરીને સુખ-સમાધીએ મેક્ષ જાત, પણ એમ હોઈ શકે જ નહિ. મૂતિ પૂજાથી મોક્ષ મળે જ નહિ. મહેનત કરી કર્મ ઉડાડે, ત્યારેજ મેક્ષ મળે.
પ્રશ્ન-૨૪ મ-મૃતિમાં કેટલા અતિશય હોવા જોઈએ ? તેનાં નામ કહે ?
(જેમ તીર્થંકર પ્રભુને ચેત્રીશ અતિશય હોય છે, તેમ મૂર્તિમાં પણ તેટલાજ હોવા જોઈએ. પણ તે મૂર્તિમાં નાખવા કયાંથી? અને કેવી રીતે? મૂર્તિમાં ૩૪ નહિ તે કાંઈ નહિ, એકાદ પણ હેત તે જરૂર મૂર્તિ કાંઈક ચમત્કાર કરી શકત. પણ વો દિન કહાં કે મીંયા કે પાંચમે જુત્તી, તેમ એ દિવસ કયારે હય, કે મૂર્તિમાં કાંઈ પણ ચમત્કાર હાય. અને જે
મૂતિમાં શ્રીપાળ.રાજાને કેહ મટાડલા જેટલા જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com