SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ પ્રકરણ ૩૦ મું. પ્રકરણ ૩૦ મું. કનકનગરમાં જૈનપરિષદની ખાસ બેઠક, રા, બ, ભારતીકુમારનું ભાષણ અને ઠરાવે, Our deliberate conviction has grown upon us with every effortthat it is only a religious revival that can furnish sufficient moral strength to work out the complex social problems which demand our attention. Only a religious revival, not of forms, but of sincere earnestness which constitutes true religion, can effect the desired end. M. G. Rasade. + For just experience tells in every soil, That those that think must govern those that toil. -Goldsmith. કનકનગરનાં તેમજ બહારનાં તમામ વર્તમાનપત્રમાં શેઠ લાલભાઇના લાલભુવનમાં દીક્ષા નિમિત્તે ડોશીએ પ્રાણ ગુમાવ્યાની ચર્ચા ખુબ જોશભેર ચાલી રહી. અને સૂર્યવિજય જેવા અયોગ્ય દીક્ષાના હિમાયતી સાધુઓ તથા લાલભાઈ જેવા અંધ શ્રદ્ધાળુ ભક્તો • આપણા તમામ પ્રયત્નોથી ઉદ્ભવેલી પુખ્ત વિચાર યુક્ત માન્યતા એવી થઈ છે કે ધાર્મિક સુધારણુંજ, આપણું ધ્યાન ખેંચી રહેલા ગુંચવાડા ભરેલા સંસારસુધારાના સિદ્ધાંતને અમલ કરાવવા કામ કરવા પૂરતું બળ આપી શકશે. માત્ર ધાર્મિક સુધારણા – બાહ્ય દેખાવની બનેલી નહીં પરંતુ ધર્મનું બંધારણ રચનાર ખરી અંતરભાવનાની સુધારણું – ધારેલી ઈચ્છાને અર લાવશે. દરેક દેશના અનુભવ ઉપરથી જણાય છે કે જેઓ વિચારશીલ અર્થાત માનસિક પરિશ્રમ ઉઠાવનાર છે તેઓ, મહેનત કરનાર અથત શારીરિક પરિશ્રમ ઉઠાવનાર ઉપર રાજ્ય કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy