________________
A-૧૯
ભાવનગરમાં જેન ધર્મપ્રસારક સભા, આત્માનંદ સભા, ધશેવિજય જૈન ગ્રંથમાળા, જેન પત્ર વી. સંસ્થાઓને સંપર્ક ર. મારા ગદ્ય-પદ્ય લખાણેને પ્રસિડી મળવાની તક મળી. સદ્દગત ધર્માત્મા શ્રી કુંવરજીભાઈ આણંદજીને સત સમાગમ પ્રાપ્ત થયો. મારી પ્રત્યે અન્યન્ય લાગણું ધરાવતા શ્રીમાન મઠ શ્રી ભેગીલાલભાઈ મગનલાલની હાયથી અને મારા મુરબ્બી શ્રી ખાંતિલાલભાઈ અમરચંદ રાની પ્રેરણાથી શ્રી આનંદ પ્રીન્ટીંગ પ્રેસ દ્વારા મારા સનેહી ભાઈશ્રી ગુલાબચંદ દેવચંદ ત્થા શ્રી હરીલાલ દેવચંદનાં લાગણી ભર્યા સહકારથી સંવત ૨૦૦૨માં “ અમર આત્મમંથન” ગ્રંથ ગદ્ય-પદ્ય ઉપે પ્રસિદ્ધ થયે. તેની પ્રસ્તાવના મારા મુરબ્બી શ્રીમાન હિચંદ ઝવેરભાઈ શાહે લખી ગ્રંથનું મહત્વ પ્રસિદ્ધ કર્યું હતું. સંવત ૨૦૦૪માં “જ્ઞાન ગીતા” નામની બુક પદ્યમાં મારી સં. ૨૦૦૩ની બીજાપુર(કર્ણાટક)માં મારા પૂ. પિતાશ્રીનાં અંતિમ દેશનની યાત્રા સમયે સહદયી શ્રી સેમચંદભાઈ દલીચંદ વાહની હાયથી પ્રસિદ્ધ થઈ હતી. આ રીતે મને જીવદયા સાથે મારા અધ્યાત્મ યોગની ભાવનાને પણ પોષણ મળ્યું.
સંવત ૨૦૦૫માં સૌરાષ્ટ્રમાં ભયંકર દુકાળ પડયો. પાંજરાપોળનાં દોરો ગીરમાં મોકલવા પડ્યા. એ આઘાત પ્રત્યાઘાતની અસર શરીર ઉપર થઈ. હું ગીરમાં ગયે. ત્યાંની ગરમી અને અંતરની વેદનાથી સખ્તબિમાર પડ્યો. પછે. ગામ વેધરાજ નાગદ્દાસભાઈ પ્રભાશંકર ભટ્ટની સારવારથી આરોગ્ય પ્રાપ્ત કર્યું. સંવત ૨૦૬ની સાલમાં હું પાંજરાપિળમાંથી છુટ થયે અને મહુવા મારા પતિની સાથે હવાફેર કરવા ગયે. ત્યાંથી આવી વિદ્યાવિજય પ્રીન્ટીંગ પ્રેસમાં મારા મુરબ્બી સ્નેહી શ્રી શાંતીલાલભાઈ પુરૂષોતમદાસ ગીગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com