________________
A-૧૫
શ્રી જીવદયા મંડળીના મંત્રી રાવબહાદુર શ્રી જયંતીલાલભાઈ એન. માન્યરે ગોગ્રાસ માસિકમાં ગોગ્રાસની પેટીઓ મુકવાની સેવા પ્રસંગે લખ્યું છે કે- -
“જીવદયા અને ગૌસેવાના જાણીતા હિમાયતી શ્રી અમરચંદ માવજી શાહ આ કાર્ય માટે તન-મન અને ધનથી હંમેશા સેવા કરે છે અને પરિણામે જીવોના અભયદાનના પુન્યના તેઓ ભાગીદાર બને છે. કષાયને વસૂકી ગયેલી ગાયે ભેંસો ન આપવા માટે, ગવલીઓને સમજાવવા માટે, વસુકી ગયેલી ગાયે ભેંસે ગુજરાતમાં પાળવા મોકલવા તબેલાવાળાઓને સમજાવવા માટે, વિગેરે સેવાના કાર્યો માટે તેમના પ્રયાસે પ્રશંસનીય છે. તેઓ મુંબઈ જીવદયા મંડળી, શ્રી ગોગ્રાસ ભિક્ષા સંસ્થા, શ્રી ગોગ્રાસ ગોછવદાન મંડળ વિગેરે સંસ્થાની સાથે રહી માનદ્ સેવા કરે છે. તેમને અમારા અભિનંદન છે.
એક વખત બકરીઈદ ઉપર ગોગ્રાસ તરફથી ગાયે છેડાવવા હું ગોળવાળા શેઠ સાથે ગયેલું. અમારા શેઠને ત્યાં બે સારી ગીરની ગાયે જોઈ અને તે વેચવાની હતી. શેઠે તેના ૯૦) રૂા. માગ્યા. ગેળવાળા શેઠે રૂા. ૬૦) માં માંગણી કરી એટલે સેદો થયા નહીં શેઠ ગયા પછી મેં ગાયે બને ભૈયા સાથે ગુલાલવાડીમાં સત્યનારાયણ મંદીર મોકલી આપી અને શેઠને જણાવ્યું કે રૂા. ૩૦) મારા ખાતે માંડજો. શેઠ ખીજાણુ પરંતુ ગાયે બચી ગઈ અને મારી પાસેથી પૈસા લીધા નહીં. એક વખત એક ગાય તથા વાછડું રૂ. ૩૫) માં છોડાવીને શાંતાક્રઝ મોકલવા જણાવ્યું. મૈયાને ઠેકાણું ન મળ્યું ગાય પાછી આવી શેઠે તે કસાયને વેચી દીધી. મેં બેત્રણ દીવસે પુછયું કે ગાયની પહોંચ લાવે
એટલે પૈસા લાવી દઉં. શેઠ કહે કે એ ગાય તે પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com