________________
પા
કે
ડહેલાના ઉપાશ્રય
-ઉપસંહારધમકરણ કરતા દહાડા કેવા આનંદમંગલથી પૂરા થાય છે. તે ખબર પણ પડતી નથી. વાત વાતમાં શહેયાત્રા સનન્દ સમ્પન્ન થઈ ગઈ, “ વાજા વાગે તેમ પગ ઉપડે !' એ કહેવતને અનુસરીને ડહેલ'ના શેઠિયાઓએ શહેયાત્રા સપૂર્ણ થાય ત્યાં સુધી કાયમના માટે બેન્ડવાજા સાથે રાખવાથી સંઘને જરા પણ થાક ન લાગ્યું, અને દિન દિન ઉત્સાહ વધતા ગયા, સુન્દર મુડત્તના પ્રભાવે શહેયાત્રા ધણી શાન્તિથી પૂરી થઈ. અને કેઈ પણ જાતની વચમાં ઉપાધિ ન આવી, તે શહેયાત્રાની વિશેષતા કહી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com