________________
પ૦
આ
જાહેર સભામાં બેઠેલા માણસે. | ઉપસંહાર કરતાં આચાર્ય શ્રીમદ્વિજય હિમાચલરિજીએ જણાવ્યું હતુ કે શહેશ્યાત્રા કાઢનાર સંઘને ધન્યવાદ ઘટે છે અને તેમાં કસુંબાવાડના નવયુવકે એ જે સહકાર આપે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. ત્યારબાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ઉદયસુરિજીએ સર્વમંગલ ર્યા બાદ લાડવાની પ્રભાવના સાથે સભા વિસર્જન થઈ હતી. 11 આ પ્રસંગે શ્રી ગૌતમવીર સંવાદ નામની લઘુ પુસ્તિકા સકળ સંધને ભેટ આપવામાં આવી હતી. અને શહેયાત્રા કરનાર પૂજ્યવોને શ્રી શ્રીપાલ કથા શેઠ કાન્તિલાલ રતનચંદભાઇના તરથી ભેટ આપવામાં આવી હતી. બાલા : સકલસંઘની જય ! ! !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com