________________
૪૩ ઉપાશ્રયે આવી માંગલિક આચાર્યશ્રીના મુખથી સાંભળી સભા વિસજન થઈ હતી. આજે પતાસાની એક પ્રભાવના થઈ હતી.
સત્તાવીસમા (છેલ્લો દિવસ
માગશર વદ ૯ તા. ૧૮-૧૨-૫૪ શનિવાર ફ્ટ ટ ટ ટ જે છેલ્લો દિવસ હોવાથી બધા ઉપાશ્રયે વિનંતી આજ કરવામાં આવી. તેઓએ પણ વિનંતિને માન
આપી સમય પર ડહેલાના ઉપાશ્રયે બધા પધાર્યા હતા. લગભગ નવ વાગે આચાર્યદેવ શ્રીમદવિજય ઉદયસુરિજીએ મંગળાચરણ કર્યા પછી વાજતે ગાજતે કંદોઈઓળ, ફુવારા
સડક ઉપર થઈને ડોસીવાડાની પોળની અંદર કસુંબાવાડમાં પધાર્યા. પાળમાં પ્રવેશની પહેલાં બે એની જેડીથી સત્તવીસ અને અંદર બધી મળી ચાપન ગહું-- લી પાળવતી કરવામાં આવી હતી.
પળના મુખ્ય દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર
- બે બે જોડીથી ગહેલી કરતી બાળાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com