________________
..!!!!
:) :)
આખાકા : ',
:
પચીસમો દિવસ માગશર વદ ૩ તા. ૧૬-૧૨-૫૪ ગુરૂવાર.
ચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા પછી વાજતે ગાજતે પ્રયાણ કરી ઢીંકવા ગેટ ચઢી, ગાંધીરોડ ખાડીયા ચાર રસ્તા, ખાડીયા ગેટ થઈ રાયપુર દરવાજા બહાર
નિકલી કાંકરિયા તળાવની આગળ સીધે આ રસ્તેથી મણિનગર ગયા, ત્યાં દેરાસરમાં
મૂલનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની આગળ ભાવથી મૈત્યવંદન કર્યું, અહીં ૩ અને ૨ પ્રતિમાજી છે. દેરાસરનું કામ ચાલે છે.
પછી ગોઠવણ કરેલ પાટ પર બેસી આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા પછી દેરાસરનું અધુરૂં કામ જલદી પુરૂ કરવા માટે હાકલ કરી હતી. અને અમદાવાદની જૈન પ્રજાને સાથ આપવા માટે પણ ભલામણ કરી હતી. અહીં પતાસાની પ્રભાવના થઈ હતી,
ગયા તેજ રાતેથી ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્ય શ્રીના મુખથી મંગલાચરણ સાંભળી બધા છુટા પડ્યા હતા.
છવ્વીસમે દિવસ માગશર વદ ૮ તા. ૧૭–૧૨–૫૪ શુક્રવાર. REFER જની માફક આચાર્ય મહારાજે મંગલાચરણ
હ્યું. પછી બેન્ડવાજા સાથે કદઈઓળ કુવારા થઈ સડક ઉપર થઈ મહાવીર સ્વામીના ઢાળે ઉતરીને શીવાડાની પિાળમાં આવેલી ગેસાઈજીની પળમાં શ્રી સીમંધર સ્વામીના દેરાસરમાં બધા સાથે મૈત્યવંદન કરી ઉપર
UCUL
ENUE
Err
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com