________________
૩e
અCR.
| કસું ખાવાડની રમત કરતી બાળાઓ.
- - શેઠ લાલભાઈ મણિલાલના ઘર દેરાસરમાં શ્રી પદ્મપ્રભુ ભગવાનના દર્શન કર્યા. અહી કેવલ ધાતુની ૮ પ્રતિમાજી છે. આગળના દેરાસરમાં પણ મૂલનાયક શ્રી પદ્મપ્રભુ ભગવાનની સ્તુતિ કરી હતી. અહીં ૯ અને રા પ્રતિમાજી છે. ?? તે પછી સારંગપુર દરવાજા બહાર નિકલી પુલ ઉપર થઈને રાજપુરના દેરાસરમાં ઉપર મૂલનાયક શ્રી સંભવનાથના દર્શન વંદન કરી ભોંયરામાં મુખ્ય શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની આગલ ચૌત્યવંદન કર્યું હતું, અહીં ૨૩ અને ૨૦ પ્રતિમાજી છે. આજે પતાસાની પ્રભાવના થઈ હતી. - તે પછી તેજ રસ્તે ડહેલાના ઉપાશ્રય આવી આચાયશ્રીના મુખથી માંગલિક સાંભળી બધા વિખરાઈ ગયા હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com