________________
રૂપ
નમિનાથ ભગવાનના દર્શન વંદન કરી તેજ પળમાં શેઠ જમનાભાઈ ભગુભાઈના ઘર દેરાસરમાં મુખ્ય શ્રી સુમતિનાથ ભગવાનના પણ દર્શન કર્યા, અહીં દેરાસરમાં કર અને ૯૩, તથા ઘર દેરાસરમાં કેવલ ત્રણ પ્રતિમાજી ધાતુના છે, દેરાસરને કામ હજી ચાલુ છે.
ઝાંપડાની પિળના દેરાસરમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની સન્મુખ ખુબ પ્રેમથી સ્તુતિ કરી હતી. અહીં ૭ અને ૧૨૦ પ્રતિમાજી છે. કામ ચાલે છે. - કાલુશીની પળના દેરાસરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની આગળ ચૈત્યવંદન કરી મેડા ઉપર દર્શન કરી ભોંયરામાં વિજયચિન્તામણિ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કર્યા પછી ભેંયરામાંથી બીજા સામેના દેરાસરમાં મુખ્ય શ્રી સંભવનાથ ભગવાનના દર્શન કર્યા હતાં. પાશ્વનાથ ભગવાનના દેરાસરમાં ૩૬ અને ૪. વિજય ચિન્તામણિ પાશ્વનાથના ભંયરામાં ૧૧ અને ૨૮ તથા સંભવનાથના દેરાસરમાં ૫ અને ૨૯ પ્રતિમાજી છે.
બાજુના ખાંચામાં આવેલ મુખ્ય શ્રી અજિતનાથ ભગવાનના દર્શન પણ કર્યા અહી ૫ અને ૧૭ પ્રતિમાજી છે.
ધનાસુતારની પળમાં આવેલ હાલ્લા પોળના દેરાસરમાં મુખ્ય શ્રી કુંથુનાથ ભગવાનની સન્મુખ પૂર્ણ પ્રેમથી ચિત્યવંદન કર્યું. અને બાજુના ગભારામાં પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી થરામાં પણ શન કર્યા, અહીં બધા પર અને ૧૧૫ પ્રતિમાજી છે.
ચેખાવકી પિળની સામે વાડીલાલ તારાચંદ મુન્સફના ઘર દેરાસરમાં મહાવીર સ્વામીના દર્શન કર્યા, અહીં ૨
અને ૧૨ પ્રતિમાજી છે, લાવરીની પોળમાં મેડા ઉપરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com