________________
૩૪
ખાડયા ગેલવઠના દેરાસમા મુખ્ય શ્રી મહાવીર સ્વામીના દર્શન ર્યા. અહીં ૬ અને ૧૨ પ્રતિમાજી છે. પછી ચાર રસ્તે થઇ લક્ષ્મીનારાયણની પળના દેરાસરમાં મૂલનાયક શ્રી કુંથુનાથ ભગવાનના દર્શન પેમથી કર્યા, અહીં ૧૮ અને ૩૩ પ્રતિમાજી છે.
રાજામહેતાની પિળમાં શેઠ લાલભાઈ ચિમનલાલના ઘર દેરાસરમાં મૂલનાયક શ્રી શાન્તિનાથ ભગવાનના દર્શન કર્યા. અહીં ૧ અને ૧૩ પ્રતિમાજી છે.
પછી તેડાની પિળના દેરાસરમાં છેલે ચૈત્યવંદન બધા સાથે કર્યો હતો. અહીં મુખ્ય ભગવાન શ્રી આદીશ્વર છે. અહીં ૧૪ અને ૬૬ પ્રતિમાજી છે.
આજે પ્રભાવના લાડવાની એક અને ચાર પતાસાની થઇ હતી. શેઠ નગીનદાસ શિવલાલ ભાઈએ સકલ સંઘને નાતે કરાવ્યો હતો, તે પછી રાજામહેતાની પિળમાંથી નિકળી મામુનાયકની પિળ તથા હાજા પટેલની પળ આગળ થઈને ડેસીવાડા પોળમાં કહેલાના ઉપાશ્રયે આવી આચાર્ય શ્રીના મુખથી મંગલાચરણ સાંભળી સભા વિખરાઈ ગઈ હતી.
અઢારમો દિવસ. માગશર સુદ ૧૫ તા. ૯-૧ર-૫૪ ગુરૂવાર. UFFER નિક નિયમ પ્રમાણે આચાર્યશ્રીના મુખથી
માંગલિક શ્રવણ કર્યું. તે પછી વાજતે ગાજતે નિકળી ટંકશાળની પોળમાં આવેલ દેરાસરમાં મુખ્ય ભગવાન શ્રી ધર્મનાથની આગળ બધા
સાથે ત્યવંદન કર્યું, અહી ૯ અને ૨૧ દિન પ્રતિમા છે. મનસુખભાઈની પળના દેરાસરમાં મૂળનાયક શ્રી
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com