________________
૨૫
ત્યાંથી ગીતા સેસાયટીમાં આવેલ શેઠ બકુભાઈ મણિ લાલના બંગલાના થર દેરાસરમાં મહાવીર સ્વામીના દર્શન કરી પરવાડ સેસાયટીના દેરાસરમાં મૂલનાયકશ્રી શીતલનાથ ભગવાનના દર્શન કર્યા. પછી મહાવીર સેસાયટીમાં નેમચંદ પિપટલાલ વોરાના બંગલાના ઘર દેરાસરમાં સુવિધિનાથ ભરાવાનના દર્શન કરી મહાવીર વિદ્યાલયના ઘર દેરાસરમાં મૂલનાયક શ્રી અજીતનાથ ભગવાનના દર્શન વંદન કરી શાન્તિકુંજમાં શેઠ રતિલાલ માણેકલાલ તેલીના બંગલામાં ઘર દેરાસરમાં અજીતનાથ ભગવાનના દર્શન કર્યા હતા. આજે પતાસાની ચાર પ્રભાવના થઈ હતી. તે પછી એલીસબ્રીજ પુલ થઈ પાનકેર નાકા થઈ ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યા પછી સંઘ વિખરાઈ ગયે હતે.
અગિયારમે દિવસ માગશર સુદ છ તા ૨-૧૨ ૫૪ ગુરૂવાર
સાડા આઠ વાગ્યે આચાર્યશ્રીએ માંગલિક સારો
સંભળાવ્યું. વાજાના સરેદાની સાથે સંવે પિUTUBE
પ્રયાણ કરી માણેકચોક માંડવીની પોળમાં જઇ નાગજી ભૂદરની પોળમાં શેઠ કચરાભાઈ
અમરતલાલના ઘર દેરાસરમાં મૂલનાયક શ્રી પદ્મપ્રભુ ભગવાનના ભાવથી દર્શન કર્યા હતા. અહીં કેવલ ધાતુની બે પ્રતિમા છે.
તે પછી મકિડીપાળમાં પરીખ લખુભાઈ ભાયચંદના ઘર દેરાસરમાં મૂલનાયક અજીતનાથ ભગવાનના દર્શન
ર્યા. અહીં વણ પ્રતિમા ધાતુની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SESSES
Uc
CUC
Veure રHIST