________________
પછી ભમતીમાં આવેલી પંચ કલ્યાણકની પાંચ મૂર્તિઓના દર્શન કર્યા અને પગલાના પણ દર્શન કર્યા હતા. અહીં ૧૮અને ૬૩ પ્રતિમાજી છે.
આજે પ્રભાવના પતાસાની બે થઈ હતી. તે પછી રતનપળમાં થઈ ડહેલાના ઉપાશ્રયે આવી આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યા પછી જય બેલી સભા વિસર્જન થઈ હતી.
દશમે દિવસ માગશર સુદ ૬ તા. ૧-૧૨-૫૪ બુધવાર
જે પણ આચાર્યશ્રીના મુખથી મંગલા રાજ. હું ચરણ શ્રવણ કરી વાજતે ગાજતે પ્રયાણ
} કર્યું. કંઈઓળ, પાનકાળ નાકા, ઢાલને આ છે ગર એાળ ખમાશાગેટ થઈ જમાલપુર
છે કે પધાર્યા. ત્યાં ટેકરાની પાળના દેરાસર _WS ીિમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની
જરા આગળ સપ્રેમ ચેત્યવંદન કર્યું. તે પછી ભેંયરામાં આદીશ્વર ભગવાનના દર્શન કરી મેડા ઉપર શ્રી નમિનાથ ભગવાનના દર્શન કર્યા. અહીં પણ અને પપ પ્રતિમાજી છે,
તે પછી જમાલપુર દરવાજે થઈ વલ્લભપુલ થઈ અરૂણ સાયટીના દેરાસરમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય ભગવાનના દર્શન કર્યા. આ દેરાસર નવીન થયા છે. હજી પણ કામ ચાલે છે. અહીંથી જૈન મર્ચન્ટ સાસાયટીના દેરાસરમાં મૂલનાયક શ્રી શાન્તિનાથ ભગવાનના દર્શન કરી છગનલાલ લીચંદના ઘર દેરાસરમાં મૂલનાયક શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન કર્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com