________________
તે પછી શેઠ કસ્તુરચંદ સૌભાગ્યચંદભાઈને બંગલે પધાર્યા. સૌએ શાન્તિથી દર્શન કર્યા પછી શેઠ સાહેબના આગ્રહથી બંગલાના ચોકમાં આચાર્ય શ્રીમદ્વિજય હિમાચલસુરિજીએ માંગલિક સંભળાવ્યું. સદરહુ બંગલે શેઠના તરફથી પતાસાની પ્રભાવના કરવામાં આવી હતી. અહીં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન છે.
આ દિવસે લગભગ સાતથી આઠ માણસ હતા. ત્યાંથી બધા સાથે આચાર્યશ્રી ડહેલાના ઉપાશ્રયે પધારીને મંગલાચરણ કર્યા પછી બધા વિખરાઈ ગયા હતા. બેન્ડવાજાના માણસોએ છેલ્લી સલામી આપી વિદાય લીધી. આ રીતે પહેલા દિવસની યાત્રા શક્તિપૂર્વક થઈ હતી.
બીજો દિવસ. કાર્તિક વદ ૧૩ તા. ૨૩-૧૧-૧૯૫૪ મંગળવાર.
જ. જજ સવા આઠ વાગ્યાથી બધા Mr.Aી માણસે ડહેલાના ઉપાશ્રયે આવવા
માંડ્યા. બેન્ડ વાજા પણ સમયપર આવી પહોંચ્યાં સાડા આઠ વાગતાં
આચાર્ય શ્રીમદ્વિજય હિમાચલસુરી(2 ) શ્વરજી મહારાજે મંગલાચરણ સંભ
ન્ડ લાવ્યું. તે પછી બધા કંદોઇએ, કુવારા થઈ રતનપોળમાં આવેલ નગીનાપાળે દર્શન કરવા પધાર્યા. સંઘ સાથે ચૈત્યવંદન કર્યું. ત્યાં મૂળનાયક ભગવાન આદીશ્વર બિરાજે છે. પાષાણના ૧૧ અને ૬૯ પ્રતિમાજી સર્વ ધાતુના છે.
ત્યાંથી નીકળી શેઠની પોળમાં શેઠ નથમલ ખુશાલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com