________________
૧૧ ઉપાશ્રયે બિરાજતા પં. શ્રી મંગલવિજયજી મ., વીરના ઉપાશ્રયે બિરાજતા ૫. શ્રી સંપતવિજયજી મ, લુણસાવાડા મોટી પાળના ઉપાશ્રયે બિરાજતા ૫. શ્રી રમણીકવિજયજી મ. પં. ચંદનવિજયજી મ., આંબલી પાળના ઉપાશ્રયે બિરાજતા પં. સુર્યસાગરજી મ., પાંજરાપોળથી ૫. સુમિત્રવિજયજી મ. પં. કુમલવિજયજી. ૫ સેમવિજયજી મ., ખુશાલભુવનથી ૫. રામવિજયજી મ., જન સેસાયટીથી મુ. શ્રી પુણ્યવિજયજી મ. મુનિશ્રી શાન્તિવિજયજી (દાદા) આદિ વિશાલ સાધુ સમુદાય
યાત્રાના પ્રારંભના દિવસે પધારેલા પૂજ્યવરે. તથા સાદેવીજી શ્રી મનહરશ્રીજી જિતેન્દ્રશ્રીજી આદિ વિશાલ સાવી સમુદાય શ્રાવક તથા શ્રાવિકા સમુદાય સવારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaraganbhandar com