________________
વરઘોડામાં બગીમાં રાખેલ જગગુરુનો ફોટો. આચાર્યશ્રીએ સાટ ઉપદેશ આપતાં સ્થાનિક સુધિ તરત અમલ કરી ભા. સુદ ૧૦ના દિવસે ભવ્ય વરઘોડે કાઢયા હતા,
બીજે દિવસે ડહેલાના ઉપાશ્રયે જયન્તી નિમિત્તે જાહેર સભા રાખવામાં આવેલ તેમાં અનેક વક્તાઓએ પ્રસંગોચિત વિત્તાપૂર્ણ ભાષણ કર્યું હતું, વરધોડા તથા સભામાં બધા ઉપાશ્રયમાં બિરાજતા, પૂજ્યવરેએ ભાગ લીધા હતા. વાડા નિમિત્તે લગભગ ચાર હજારની આમદાની થઈ હતી. અને પર્યુષણામાં પણ સારામાં સારી પૈદાશ થઈ હતી. અમદાવાદના ઇતિહાસમાં જગદ્ ગુરૂદેવની જયન્તી નિમિત્તે વડાને આ પહેલ વહેલે જ શ્રી ગણેશ થયા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com