________________
( ૮ ) ધનું–ખાસ કરીને પૂજ્યપાદ સાધુ વર્ગનું લક્ષ ખેંચું છું. પણ હકીકતો રહી ગઈ છે. પણ તે જેમ જેમ મહને મળતી જશે તેમ તેમ નધન જઈશ અને અનુકુળતાએ બીજા ભાગમાં બહાર પાડીશ.
છેવટે, આ પુસ્તકને અજવાળામાં લાવનાર બંધુને મહારે ઉપકાર માનવાને છે. એ ભાઈએ સામટી પ્રતે પ્રગટ કરી હેમાં તેને આશય સ્વાથ નહિ પણ પરેપકારી જ છે. એક તે ધણુ માણસે આ વાંચે અને કાંઈક પ્રકાશ પામે. બીજું. આ પુસ્તકમાંથી રહેતું. ન. તે એક જૈનશાળામાં આપી દેનાર છે. એથી આશા રાખું છું કે શ્રીમંત સ્વધર્મીઓ પિતતાના ગામમાં આ પુસ્તકની લહાણી કરવા માટે ૫૦-૫૦ કે ૧૦૦ ૨૦૦ પ્રત સામટી મગાવી લેશે અને એ રસ્તે આ પુસ્તકમાંના જ્ઞાનને ફેલાવવા સાથે એક જેનશાળાના ફંડને પુષ્ટ આપનાર થઈ પડશે. વાસણનાં ૯હાણાં કરતાં આ પુસ્તકનું લ્હાણું ઘણું “ ઉ૫કારી “ થઈ પડશે.
- હારા “ જેનસમાચાર ” અઠવાડીક પત્રના ગ્રાહકોને આ પુસ્તક ભેટ તરીકે આપવા પ્રસિદ્ધકર્તાએ કબુલ્યું છે એ માટે પણ, મહારા ગ્રાહક મહાશયોની તરફથી, હેમને આભાર માનું છું.
જેનસમાચાર ” ઓફિસ, - પાંચકુવા, અમદાવાદ
વા, એ. શાહ, અક્ષયતૃતીયા, વીરસં. ૨૪૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com