________________
( ૮ ) આપી. છેવટે ત્રાસ વધી પડતાં આ પચીસે ઘરના આગેવાને લબાચા ભરીને દીલ્લી અરજ કરવા ગયા. ઘણે દિવસે ત્યહાં પરચા. પરંતુ તેઓ બાદશાહને મળે તે પહેલાં તે સામા પક્ષના વકીલે કહારનાએ બાદશાહને કાન કુંકી મુક્યા હતા કે જેથી આ લેકની મુલાકાત જ થઈ શકે નહિ. એવામાં ભાગ્યયેગે કાજીના પુત્રને સર્પ દંશવાથી તે અંતકાળે તિ, એ જાણું આ ૨૫ માંના એકે હેને નમકકાર મંત્રથી આરામ કરવાથી કજીની મહેરબાની થઈ. કાજીએ તેજ દિવસે કચેરીમાં જઈ બાદશાહને સર્વ હકીકત જણાવી. તેથી બાદશાહે હેને ઘટીત કરવા હુકમ આપે. તુરત કાજી એક લશ્કરી ટુકડી લઈને તે ૨૫ શ્રાવકે સાથે અમદાવાદ તરફ રવાના થયે. દેરાસરને ખાદીને જોતાં હેમાંથી સાધુનું શબ નીકળવાથી કાજી ઘણે કો અને મંદીરને નાશ કર પાને હુકમ કર્યો. પરંતુ તે ૨૫ શ્રાવની નમ્ર અરજ સ્વીકારીને તે વિચાર માંડી વાળ્યું. અને આ ધર્મ પોતે સ્વીકારીને કોઈ માણસ તે ધર્મના કઈ અનુયાયીને હરકત ન કરે એવો સખત બંદોબસ્ત કર્યો. સાંભળવા મુજબ “ પાર્શ્વ સ્તુતિ ” તથા કેટલાંક સ્તવને એમના રચેલાં છે. આ બનાવ પછી આ ધર્મને પ્રચાર ગુજરાતમાં વા.
મહાપુરૂષ શ્રી લવજીપિ પિતાના શિષ્ય શ્રી સોમજી ઋષિને પાટ આપી પિતે સંથારો કરી સ્વર્ગે પધાર્યા. શ્રી સમજી ઋષિ બુરાનપુર પધાર્યા હતાં તેમને કહાનજી નામે શિયને લાભ થયો. આ કહાનજી ઋષિજીના નામને સમુદાય હાલ દક્ષિણમાં પ્રવર્તે છે. (દક્ષિણ હૈદ્રાબાદમાં વિચરતા બાલબ્રહ્મચારી મુનિ અલખ ઋષિ કે જહેમણે જૈન તત્વ પ્રકાશ' નામનું મોટું પુસ્તક રચ્યું છે તેઓ આ સમુદાયના છે. )
છઠછાના પારણું. કરતા મુનિ તેમજ ઋષિ બુરાનપુર નજીકમાં પધાર્યા હતાં. કોઈ યતિની ખટપટથી એક રંગરેજના હાથે વિષ મિશ્રીત લાડુ હેમને વહેરાવરાવીને જીવ લેવામાં આવ્યાં. આ વાતની સર્વને માલુમ થતાં યતીના આચાર પરથી તેમના સારા સારા ભકતની પણું શ્રદ્ધા ઉડી ગઈ અને ઉલટા તેઓ સાધમાર્ગી બન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com