SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫ ) કાઠું કારણ એની પરીક્ષાનું ષાણુ ગણાઈ શકે નહિ. એ , જે છે તે છે, એથી ઉલટું ‘મતો’ (પછી તે સ્થાનકવાશી જૈન હા, દેરાવાશી જૈન હા, દીગબરી જૈન સ, ધ્યાનંદી હૈ, સ્વામીનારાયસી હા, રામન કેથલીક હા, પ્રોટેસ્ટન્ટ હા, શિયા હૈા, સુન્નો હા, સ) ના એક દિવસ જન્મ હતા અને તે દરેક વૃદ્ધિ, વૃદ્ઘાવસ્થા અને વિનાશના ચક્રથી બહાર નથી, જ્હારે એ સ મતાને વિનાશ હશે ત્હારે પણ ધર્મ તે પહેલાના જેવા જ જીવન સહિત હયાત હશે. આ પ્રમાણે ધના અસ્તિત્વ માટે એક વખત મ્હને જે ગ્રંથય હતા તે દૂર થઇ ગયા અને ધમ એ ‘કાઉપર’ ના શબ્દમાં મ્હને ‘More precious than silver or gold or all this earth can afford, અર્થાત્ ‘સે:ના-રૂપા કરતાં અને આ પૃથ્વી જે કાંઇ આપી શકે તે સ કરતાં વધારે કિંમતી ” જણાયે; કારણ કે સે'નું-રૂપું અને પૃથ્વી જે કાંઇ પદાર્થો આપી શકે તે સ ચલિત (Mutable) છે, મ્હારે ધ એક્સે જ સાયુવાન છે. " > " ( એવા ‘સદા યુવાન' ધર્માંમાં કાઇ પણ જાતના વ્હેમ વ્હેને અંગ્રેજો Superstition કહે છે અને જૈતા · મિથ્યાય' કહે છે તે હોઈ શકે જ નહિ. એવા ધમ અમુક મતના લોકો જ જાણી શકે અગર ાણે છે અને ત્રીજા નહિ એમ કદી કહી શકાય નહિ. એનાં તત્વા થોડા યા વત્તા પ્રમાણુમાં સર્વત્ર વેરાયેલાં છે. પ્રેફેસર જ્હાન વુક્ષ્મ ડ્રેપર, એમ્. ડી. અલ. ડી. જેને કે વેદાંતીથી હારી કાષ દૂર છતાં અને જૈનીએ અને વેદાંતીઆના સહવાસમાં કદી ન આવવા છતાં કહે છે કે.— Every appetite, lust, desire, springs from imperfect knowledge. Our nature is imposed unon uns by Fate, but we must learn to control our passioune, and live free, intelligent, virtuous, in all things, inaccordanc with reason. Our existence should be intellectual, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034730
Book TitleSadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Original Sutra AuthorN/A
AuthorV M Shah
PublisherPurushottamdas Hargovind Shah
Publication Year1909
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy