________________
જૈન ધર્મની સાચી શ્રધ્ધા બેસાડનાર,
શ્રધ્ધાને મજબૂત કરનાર,
પક્ષપાત વગરને ઉપદેશ કરનાર, જેન હિતેચ્છુ માસિક પત્ર અવશ્ય વાંચે.
તત્વજ્ઞાન શીખવું હોય તો તે માસિક વચ્ચે પક્ષાપક્ષોનાં નરકમાંથી છુટવું હોય તો તે માસિક વાંચે. અમૂલ્ય ભેટનાં પુસ્તકે દરસાલ મફત મેળવવાં હોય તે તે
માસિક વાંચે. મૂલા–વરસે રૂ. ; પિન્ટેજ ૦-૪-૦.
જૈન ધર્મના સાચા ભક્ત તે જૈન ધર્મનું તત્વજ્ઞાન - તરફ ફેલાવવા માટે ન્હાનાં ન્હાનાં પુસ્તકે રચાવી તેની ૧૦૦૦૨૦૦૦ નક્લેની લ્હાણી કરે. એ કામ માટે નીચને શિરનામે પત્ર લખી પૂછાવવાથી સલાહ આપવામાં આવશે.
વાડીલાલ મોતીલાલ શાહ, અધિપતિ “જેન હિતેચ્છું” અને “જેને સમાચાર'
અમદાવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com