________________
( ૧૦૧ ) (૭૬) શ્રી લવજીઋષિઓ ( સસ્વત ૧૭૦૯ માં, યતિઓએ આ વખતથી “ હુંઢીયા ” એવું નામ અપમાન ખાતર આપ્યું ) ( ૭ ) શ્રી સમજી શી, (૭૮ ) શ્રી હરિદાસજી, ( ૭૯ ) શ્રી વૃંદાવન
વી, ( ૮૦ ) શ્રી ભવાનીદાસજી ઋષી, ( ૮૧ ) પૂજય શ્રી મલકચંદજી લારી ( ઘણું પ્રસિદ્ધ પુરૂષ થયા. ) ( ૮૨ ) પૂજય શ્રી મહાસિંધ ( મહટા પરિવારના અગ્રેસર અને પ્રસિદ્ધ પુરૂષ થયા. ) ( ૮૩ ) પૂજય શ્રી કુશાલચંદજી, ( ૮૪ ) શ્રી સ્વામી છજમલજી તપસ્વી, ( પૂજ્ય પદી કુશાલચંદજીના ગુરૂભાઈ શ્રી નાગરમલજીને મળી હતી. (૮૫) શ્રી સ્વામી શકે છે કે એ અરસામાં યતિઓની સંખ્યા ઘણી હતી અને શ્રી લંકાશાહે પુનરોદ્ધાર કરેલા ધર્મના ઉપદેશક પણ પાછળથી મટે ભાગે યતિઓ થઇ ગયેલા. એ યતિઓ પૈકી કેટલાકે આ અરસામાં શાસ્ત્રક્ત સાધુ ધર્મ અંગિકાર કર્યો.
એક લંકાગછી શ્રાવકના મહેથી હેં સ્થાનકવાસી સાધુઓ અને શ્રાવકે તરફ અસહ્ય તિરસ્કારના શબ્દો છે મારા ઉપર સાંભળ્યા હતા. હેના કારણમાં તે એટલું માત્ર બેલ્યો હતો કે “લૉકાશાહને ઉપકાર ભુલી ટુટીઆ લેકો લેકાગચ્છથી જુદા પડે છે. અને પિતાને પવિત્ર કહેવડાવે છે!” આ ટીકા ખરેખર બેલનાર ઉપર દયા ઉપજાવે તેવી હેવાથી મહને તે વખતે માત્ર હાસ્ય આવ્યું હતું. કાશાહને ઉપકાર “ ઢુંઢીઆ ” કદી ભૂલે તેમ છે જ નહિ, બલકે હેના ગુણની માળા ફેરવ્યા કરે છે. પરંતુ લોકાશાહને ઉપદેશ પરિગ્રહને કદાપી કાળે નહોતે, જે તેમ હેત તે હેને તે વખતે ચાલી આવતી પદ્ધતીથી જુદા પડી ૫ જણને સાધુ થવાને ઉપદેશ કરવાની કશી જરૂર નહોતી. એમણે તે શુદ્ધ મહાવ્રતધારી સાધુને ધર્મ કે જે ભગવાન મહાવીર દેવે ભાખેલે છે તે મુજબ વર્તવા ઉપદેશ કર્યો હતા, પણ પાછળથી હેમની પછીના કેટલાક સાધુઓ શીથીલ થઈપરિગ્રહધારી થયા અને બે યતિ' કહેવાયા. આ “થતિ ” વર્ગમાંથી પાછા, વખત જતાં, કેટલાક “સાધુ ધર્મ' માં પાછા ફર્યા તેથી “લોક
ચી : ભાઈઓને “સાધુ માર્ગ તરફ દેવ હવે સંભવિત છે, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com