________________
( ૩ )
તેથી બાળા-કન્યાએ ભવિષ્યમાં ગૃહણી, આદર્શ સ્ત્રીરત્ન કે પ્રાતઃસ્મરણીય સતી માતાઓ થઈ શકે નહિ તેટલું જ નહિ પરંતુ તેમની ભાવિમાં થનારી સંતતિ પણ ધાર્મિક સંસ્કારવાલી બની શકે નહિ, માટે ઉપરાકત શિક્ષણ આપવાની વર્તમાનકાળમાં જૈન સમાજની ભાવિ ઉન્નતિ માટે ખાસ જરૂરત છે; ઉપરાક્ત અનેક કારણથી અમારા તરફથી પ્રથમ ચપકમાળા ચરિત્ર, આદર્શ જૈન શ્રી રત્ના પ્રથમ ભાગ, સત્તી સુરસુંદરી, શ્રી મહાવીર દેવના વખતની મહાદેવીએ શ્રી દમયંતી ચરિત્ર એ પાંચ શ્રી ઉપયોગી સુંદર ગ્રંથ પ્રકટ કરવામાં આવેલ છે અને છઠ્ઠો આ આદર્શ જૈન શ્રી રત્ના બીજો ભાગ સ્રો ઉપયોગી કથા સાહિત્ય ગ્રંથનુ પ્રકાશન કરેલ છે. જેમાં આ પવિત્ર સતી સ્ત્રીઓના વૃત્તાંતેા છે.
કથાનુયાગ( કથા સાહિત્ય )માં એક એક કરતાં વધારે રસિક, સુ ંદર અનુપમ સતી ચરિત્રા પ્રકાશન થયા સિવાય જ્ઞાનભંડારામાં અનેક છે, જેમ અમેએ ઉપરાક્ત સ્ત્રી ચરિત્ર ક્રમે ક્રમે પ્રકટ કર્યાં છે, તેમ નવીન આવા સ્ત્રી ઉપયાગી સાહિત્યના પ્રકાશન માટે જેમ જેમ સમાજને સહકાર, સહાય અને અવકાશ મળ્યે જશે તેમ તેમ હજી પણ પ્રાચીન ભડારામાંથી પૂજ્ય પૂર્વીયા કૃત અન્ય સ્ત્રીરિત્ર!નું પ્રકાશન કરવાનો આ સભાની ઉત્તમ ભાવના છે,
આ આશ' જૈન સ્રરના ખીજા ભાગમાં આ સભાના સેક્રેટરી ભાઈ જાદવજી ઝવેરભાઇએ પોતાની પ્રિય સુપુત્રી રસીલાના મરણુાથે એક રકમ પ્રકાશન કાર્યોમાં આપેલ હાવાથી તેમને ધન્યવાદ આપવામાં આવે છે.
સદરહુ ગ્રંથમાં દષ્ટિ કે પ્રેસદેષને લઈને કોઈ સ્ખલના જણુાય તે તે માટે ક્ષમા ચાહી અમાને તે જણુાવવા નમ્ર સૂચના કરીએ છીએ કે જે સુધારી લેવામાં આવશે
આત્માનંદ ભવન. સ. ૨૦૦૬ માન એકાદશી ગુરૂવાર તા. ૧–૧૨–૪૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદ્દાસ.
ભાવનગર
www.umaragyanbhandar.com