________________
( ૧૧૯ )
કલાવતી સમક્ષ જાણે આળેખાયેલ હોય તેમ પિતાના પૂર્વજન્મને યાદ કરતાં તે બંને નિદ્રાની માફક ક્ષણિક મૂછ પામીને, જલ્દી પાછા સચેત બન્યા. પછી ત્યારથી જ પ્રારંભીને મુનિ સમક્ષ સ્વીકારેલ કોઈપણ પ્રકારની જીવહિંસા નહીં કરવાની પ્રતિજ્ઞાવાળા તે બંને રાજ્યનું સુંદર પ્રકારે પાલન કરી, વૃદ્ધાવસ્થામાં પિતાના મુખ્ય પુત્રને રાજ્યકારભાર સેંપીને, નિર્મળ તપશ્ચર્યા કરીને સ્વર્ગમાં ગયા.
TI
S.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com