________________
( ૧૧૭ )
કલાવતો
તે આ પ્રમાણે સ્વેચ્છાપૂર્વક ભ્રમણ કરવાથી તે વનમાં ચાલ્યા જાય; તે સંપૂર્ણ નાશ કરતાં અર્ધનાશ સારે, તે હવે ફરીને આ પિપટ કેઈપણ સ્થળે ચાલ્યું ન જાય તેમ હું કરું.” આ પ્રમાણે વિચાર કરીને તે દીન પક્ષીને પકડીને, “આમ ન કરે, આમ ન કરો.” એમ પિપટ બેલી રહ્યો હતો છતાં પણ તેની બંને મુખ્ય પાંખોને ખેદપૂર્વક છેદી નાંખી અને છેરાયેલ પાંખવાળે, દુઃખથી પીડાયેલ અને અશ્રુયુક્ત લોચનવાળે તે પિપટ ઉચ્ચ સ્વરે શકયુક્ત વાણથી વિદ્યુમ્મતી પ્રત્યે બેત્યે કે –“મેં કઈ સમયનું ઉલ્લંઘન કર્યું નથી, ભેજનસમયે તારી પાસે આવી પહોંચે છું, છતાં નિરપરાધી એવા મારી બંને પાંખો તે શા માટે છેદી નાખી? તારાથી જાતે જ રક્ષાયેલે, તારા પ્રત્યે પ્રીતિવાળે અને તને અત્યંત પ્રિય, તારે આધીન રહેનાર તેમજ રંક–ગરીબડા એવા મારા પર તે જે પરાક્રમ દાખવ્યું તે ઠીક જ કર્યું છે! આવા પ્રકારનું મારા પરત્વે વર્તન દાખવીને તે લેશ માત્ર દયા દાખવી નથી તેથી હવે જે હું તારી સાથે પાન કે અશન કરું તે હું ખરેખર પક્ષી ન કહેવાઉં અર્થાત્ આજથી મારે અશન-પાનને ત્યાગ છે.” આ પ્રમાણે અનશન કરવાનો નિશ્ચય કરીને તે પિોપટે મૌન ધારણ કર્યું અને ચિત્તને વિષે માત્ર દેવાધિદેવ શ્રી આદીશ્વર ભગવંતનું સ્મરણ કરવા લાગ્યો.
પિપટના કટાક્ષ વચનોથી હૃદયમાં ઘાયલ થવાથી પશ્ચાત્તાપ કરતી વિદ્યુમ્મતી પિપટને વારંવાર આજીજીપૂર્વક કહેવા લાગી. શેકમગ્ન બનેલી તેણે તેની આગળ રુદન કરવા લાગી, તેમજ પિતાની જાતને નિંદવા લાગી. વળી પિપટને પિતાના મેળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com