________________
જીવ શરીરથી ભિન્ન છે કે નહિ એ શંકા ત્રીજા ગણધર વાયુભૂતિએ કરી છે. જીવનું સ્વરૂપ કેવું માનવું? શરીરને જ જીવ કેમ ન માનવે? આ સંબંધી ચર્ચા છે.
જેઓ અનાત્મવાદી છે તેમનો મત એ છે કે આત્મા જેવું કંઈ સ્વતંત્ર તત્ત્વ નથી. દાર્શનિકેમાં આત્માના સ્વરૂપ વિશે વિવાદ છે. કેઈ શરીરને જ આત્મા માને છે, કોઈ બુદ્ધિને જ આત્મા માને છે, કેઈ ઇન્દ્રિયને કે મનને આત્મા માને છે, કેઈ સંઘાતને આત્મા માને છે અને કોઈ આ બધાથી ભિન્ન સ્વતંત્ર આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે.
ત વિચારધારા અને અદ્વૈત વિચારધારા
એવા ઘણું ચિંતકે જેઓ માત્ર બાહ્ય ઈન્દ્રિયે વડે ગ્રાહ્યા એવાં તને જ મૌલિક માને છે. તેમણે જલ, વાયુ જેવા ઈન્દ્રિયગ્રાહ્ય ભૂતે વિશ્વના મૂળમાં માન્યા છે. તેમણે મૂળ તત્ત્વમાં આત્મતત્વને સ્થાન આપ્યું નથી, પણ આ ભૌતિક તમાંથી જ ચેતન્ય કે આત્માની ઉત્પત્તિ સ્વીકારી છે.
કેટલાક વિચારોને મતે વિશ્વના મૂળમાં માત્ર અચેતન તત્વ છે, જ્યારે કેટલાકના મતે માત્ર ચેતન તત્વ છે. - જેને દર્શન, બૌદ્ધ દશન અને સાંખ્ય દર્શનના મતથી વિશ્વના મૂળમાં માત્ર એક જ ચેતન કે અચેતન તત્તવ નહિ, પણ ચેતન અને અચેતન એવાં બે તત્ત્વ છે. પ્રાચીન જેમ આગમે તેને જીવ અને અજીવ કહે છે. પાલિત્રિપિટકે તેને નામ અને રૂપ કહે છે. સાંખ્ય દેશને તેને પુરુષ અને પ્રકૃતિ કહે છે.
પ્રેત વિચારધારામાં ચેતન અને તેનું વિધી અચેતન એવાં બે તાની માન્યતા છે. જૈન દર્શનના મતથી ચેતન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com