________________
૮૧
વૈજ્ઞાનિક એરીગોની ભગવાનમાં શ્રદ્ધાને માને કે ન માને પરંતુ તે સ્વીકારે છે કે ગઈ કાલના જડવાદના વિજ્ઞાનના પાયા હચમચી ગયા છે. અને કેટલાક વૈજ્ઞાનિકાને શ્રદ્ધા છે કે આવતી કાલને સૂર્ય આધ્યાત્મિક વિજ્ઞાનનો ઉદય લાવશે. અને તે જ અતૃપ્ત દુઃખી અને અશાંત માનવ જાતને શાંતિની ખી થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com