________________
માન્યતા છે કે માનવી જેવું વાવે છે, તેવું લણે છે. કહેવત છે કે વિચારને વા અને કાર્યને લણશે. કાર્યને વાવ અને ટેવને લણશે. ટેવને વાવે અને ચારિત્ર્યને લણશે. ચારિત્ર્યને વાવે અને ભાગ્યને લણશે... આત્માને પિતાના અસંખ્ય ભવમાં પસંદગીપૂર્વક જીવન ઘડવાને અધિકાર છે.”
આજના સુપ્રસિદ્ધ વિદ્વાન પ્રોફેસર મસીઆ એલીડ કહે
પ્રાચિન સંસ્કૃતિઓમાં કયાંય વેદના અને દુઃખને નિરર્થક કે કારણ વિના ગણ્યાં નથી. કર્મના નિયમ અનુસાર જે કંઈ સહન કરવાનું આવે છે તેની પાછળ કંઈ કારણ છે, તે સાર્થક છે.....એક સમજુ વ્યકિત શાંતિથી દુઃખ સહન કરે છે કારણ કે તે સમજે છે કે પ્રત્યેક દુઃખ આગળના ભનું અણઉકહ્યું કર્મ ઉકેલે છે. (Solves a Karmic equation that has remained unsolved in some previous existence).
વાવો તેવું લણે શીટધર્મ (Shintorsm) જાપાનને પ્રચલિત ધર્મ છે. શીટા ધર્મને બૌદ્ધધર્મ સાથે સંબંધ લેફકેડીઓ હર્નના પુસ્તક Japan-An Attempt at Interpretation માં બતાવ્યું છે. આ પુસ્તકમાંના નીચેના ઉલ્લેખથી આત્મા, પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતની શીધર્મની માન્યતા સ્પષ્ટ થશે.
મૃત્યુ પામવું એટલે પ્રકૃતિમાં મળી જવું એમ નહિ પણ પુનર્જન્મ થ...એક મનુષ્ય બિમાર કે દરિદ્ર છે કારણ કે આગળના કેઈ ભવમાં તે વિષયી કે સ્વાથી હતું. આ સ્ત્રી તેના પતિ અને બાળક સાથે સુખી છે, કારણ કે આગળના ભાવમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com