________________
Hermetic Fragments માં કહ્યું છેઃ
“આત્મા એક દેહમાંથી બીજા દેહમાં જાય છે અને તેની યાત્રામાં અનેક ચેનિઓમાં ફરે છે.
જેમ વસ્ત્ર બાજુ પર મૂકી દે તેમ તારા દેહને મૂકી દે. તારે દેહ તારું વસ્ત્ર છે. તારે દેહ તારું ઘર છે. એ માનવ આત્મા ! તું અનાદિ કાળથી છે, તું શાશ્વત છે.”
- જી. આર. એસ. ભીડના ત્રણ ભાગના ગ્રંથ The Thrice -greatest Hermes માં ત્રીજા ભાગમાં “આઈસીસને હરસને ઉપદેશ The Sermon of Isis to Horus પ્રકરણમાં નીચેને વાર્તાલાપ છે.
હેરસ પૂછે છે, “આત્માઓ કઈ રીતે સ્ત્રી કે પુરુષ બને છે?” આઈસીસ પ્રત્યુત્તર આપે છે, “મારા પુત્ર હેરસ! આત્માઓ સ્વભાવમાં સરખા છે. આત્મસ્વભાવમાં સ્ત્રીપણું કે પુરુષપણું નથી. આ ભેદ માત્ર દેહને (પુદ્ગલને) છે.” | સુપ્રસિદ્ધ કવિ લગફેલેનું છેલ્લું કાવ્ય હમિસ અગે છે. તેમાંની એક કડી આ છે.
કણ તેના સ્વપ્નને અસત્ કહેશે? જેણે શેધ્યા છે વિસ્તીર્ણ અણુશધ્યા વિચાર વિશ્વ.”
આત્માના શાશ્વતપણને સિદ્ધાંત ઈ. સ. પૂર્વેની જે એરફીક વિચારધારા (Orphic Beliefs) ની અસર ગ્રીક અને રોમન વિચારકે ઉપર જબર હતી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com