________________
૫૫
ડૉ. આલ્બર્ટ ટઝરને અમેરિકા આવવા માટે વારંવાર અત્યંત આગ્રહ કરવામાં આવ્યો હતો પરંતુ સફળતા મળી નહોતી. ઈ. સ. ૧લ્પ૯માં ગેટે મહત્સવ પ્રસંગે રબર્ટ હચીનસન ડો. ટિઝરને અમેરિકા આવવા માટે સમજાવી શક્યા.
ડો. ટિઝર અને તેમનાં પત્ની વહાણમાં આવ્યાં. દુનિયાના રેડિઓ, ટેલિવીઝન અને પત્રકાર પ્રતિનિધિઓ ત્યારે હાજર હતા. અમે પણ ત્યાં હતા. કેમેરા તેમના પર મંડાયેલા હતા.
સર્વ પ્રથમ ડો. ટિઝરે ભાવથી નમન કર્યું અને ફ્રેંચ ભાષામાં કહ્યું : “સદ્દગૃહસ્થ અને સન્નારીઓ, હું નાનો હતો ત્યારે એક ઉદ્ધત યુવાન હતા. હું જર્મન, ફેંચ, લેટીન, ગ્રીક અને હિબ્રુ ભાષાઓ શીખ્યો પરંતુ અંગ્રેજી શીખ્યો નહિ. મારા આવતા ભવમાં હું પહેલી અંગ્રેજી ભાષા શીખીશ.” | મારા કર્મો મારી સાથે આવશે.
પિલ ટીલીચ (ઈ.સ. ૧૮૮૬-૧૯૫) આ સદીને સુપ્રસિદ્ધ તત્વજ્ઞ ગણાય છે. તેમનું Symbols of Eternal Life નું ભાષણ આત્માના અસ્તિત્વ તથા પુનર્જન્મ માટેના તેમના વિચારેનું સ્પષ્ટીકરણ કરે છે. પ્રખ્યાત જર્મન માનસ વિજ્ઞાનિક કાર્લ જી. ઈંગ પિતાની આત્મકથા “Memories, Dreams and Reflections'માં લખે છે,
“મારું જીવન હું જે રીતે જ છું તેને આદિ નથી તેને અંત નથી એવી એક કથા જેવું છે એમ મને વારંવાર લાગ્યું છે........મને એવું લાગે છે કે સેંકડે વર્ષો પહેલાં હું હતું અને .........મારે ફરી ફરીને જન્મવું પડશે કારણ કે મને સોંપાયેલું કાર્ય હજી મારે પૂરું કરવાનું છે. હું મૃત્યુ પામીશ ત્યારે મારાં કર્મો મારી સાથે આવશે...........મેં જે કર્યું છે તે હું લઈ જઈશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com