________________
૩૭
પશ્ચિમને કેન્ફયુસીઅસ કહેવામાં આવે છે. વિચારેના છુટા મણકા એક સૂત્રે તે પવે છે.
કહેવાય છે કે પ્રકૃતિ નિરર્થક એવું કંઈ કરતી નથી. જે પ્રકૃતિએ સ્વયંસંચાલિત (ઓટોમેટિક) યંત્રો તૈયાર કર્યા હોય અને કેટલાક વિચારકે કહે છે કે આપણે આવાં યંત્ર માત્ર છીએ તે પ્રકૃતિએ એવી ગંભીર ભૂલ શા માટે કરી કે સંવેદના આપીઆપણને સુખદુઃખ આપ્યાં. સંવેદના વગર યંત્રો સારી રીતે કામ કરે છે.
“આત્મા’ માટે આજના યુગમાં સૌથી ટૂંક મા આત્માને ઈન્કાર કરી નાખવે તે છે. શું તમે એવું વહાણ કલ્પી શકે છે જે પિતાની મેળે જ બન્યું હોય, જેમાં કપ્તાન કે કઈ ખલાસી ન હોય. તે પણ એક સ્થાનથી બીજે સ્થાને જતું હોય, વર્ષો સુધી વરસાદ, પવન અને સાગરના તોફાનમાં પિતાની અનુકૂળતા કરી લેતું હોય? તમે આવું કઈ વહાણ સાંભળ્યું છે? આપણને કહેવામાં આવે છે કે આપણે સર્વે આ માનવદેહમાં વહાણ જેવા છીએ જેમાં ન કપ્તાન છે, ન ખલાસી છે.
તમે આવા વિચિત્ર વિજ્ઞાનનું નામ કયાંય સાંભળ્યું છે? મને વિજ્ઞાનનું–જેમાં “મન” નથી “વિજ્ઞાન છે (of this Psychology which rejects the psyche and retains only the 'Ology', science of self, without the self.)
આ રીતે આ મહાન વિચારકે આપણે ઈન્કાર કરે છે, તેમને પિતાને પણ ઈન્કાર કરે છે. તમે કલ્પી શકે છે કે જેને આપણે “હું” કહીએ છીએ “સ્વત્વ’ કહીએ છીએ “આત્મા’ કહીએ છીએ, ચેતના” કહીએ છીએ તે તેમના કહેવા પ્રમાણે સુખદુઃખની સંવેદના માત્ર છે, ઈદ્રિયેની અસર માત્ર છે. જે કઈ આધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com