________________
૨૨
શ્રધ્ધાથી રોગ દૂર કરવાના પ્રયોગો Faith-healing, Psycho-theraphy, Auto-uggestion ની સફળતા આ નિયમને આધારે છે.
જાગૃતિ અને નિદ્રા કરતાં અજાગૃત અવસ્થામાં આવી વિધાયક સૂચના Positive Suggestions હિતકારી બને છે. સમાહન વડે ભાવી આગાહી
કેટલાંક પાત્રો સ ંમેાહનની સ્થિતિમાં પેાતાની કેાઈ ગૂઢ બિમારી, તેનાં કારણા, તેનું નિદાન, તેના ઉપચાર આશ્ચર્યકારક રીતે કહી શકે છે. ખીજાઓના રેગા માટે અને ઉપચાર માટે પણ કહી શકે છે.
ડૉ. રેઈનહા તેના પુસ્તક ‘Faith, Medicine and the Mind'માં પોતાના ૩૧ વર્ષના મિત્રના પ્રસંગ નોંધે છે. આ મિત્રને અવારનવાર હૃદયના હુમલાની બિમારી થી. ડૉકટરે આ મિત્રને સમાહનમાં સૂચનાઓ આપી તેથી હાર્ટ એટેક આવવા બિલકુલ બંધ થયા.
એક વાર જ્યારે તે મિત્ર ગાઢ સમાહનમાં હતા ત્યારે તેણે ત્રીજા પુરૂષ એકવચનની ભાષામાં પેાતાને કઈ તારીખે, કેટલા વાગ્યે સખ્ત હાર્ટ ઍટૅક આવશે તે જણાવ્યું અને તે માટે તેને અગત્યનાં બધાં કાર્યો આટોપી લેવાની સલાહ આપવા કહ્યું; કાણુ કે આ હૃદય હુમલામાં તે ખચી શકશે નહિ અને જો ખી જશે તે ફરીથી કયારેય હૃદયરોગના હુમલા આવશે નહિ.
ડૉકટરે આ વાત તે મિત્રને કહી નહિ. તે સમયે તેને એક જાહેર ભોજન સમારંભમાં જવાનું રેઈન હાર્ટ તેને શકી શક્યા નહિ. ડૉકટર તેની સાથે ગયા.
તારીખે તે હતું. ડૉકટર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com