________________
૧૩૫
અને ઈ. સ. ૧૯૪૫ જાન્યુઆરીની ૩ જી તારીખે ૬૭ વર્ષની વયે તેનું અવસાન થયું.
કેઈસીએ માત્ર રેગના ઉપાયે જ નથી બતાવ્યા, પણ રેગના મૂળમાં રહેલાં પૂર્વજન્મનાં કર્મો પર પણ પ્રકાશ પાયે છે. આત્માનું અસ્તિત્વ, કર્મને સિદ્ધાંત, જન્માંતરની પ્રક્રિયાઆવા અનેક વિષય પર કેઈસીનાં મંતવ્ય આપણને વિચાર કરતા કરી મૂકે છે.
એક માણસને અમુક રોગ થાય છે, અકસ્માત બને છે, કે કઈ આપત્તિ આવે છે ત્યારે તેનાં તાત્કાલિક અનેક કારણે દેખાય છે, પણ તેનું મૂળ વ્યક્તિના પૂર્વજન્મના કર્મમાં રહેલું છે.
આજે કેઈસી સંબંધી અનેક પુસ્તકો બહાર પડયાં છે. તેનું અધ્યયન આત્મા, પુનર્જન્મ અને કર્મ સંબંધી નવી દષ્ટિ વૈજ્ઞાનિકને આપે છે.
જન્માંતરની પ્રક્રિયા કેઈસી કેટલીક માંદગીને પૂર્વજન્મના કર્મના ફળરૂપે ગણાવતો.
એક છોકરે બે વર્ષની વયથી પથારી ભીની કરતે હતે અને અગિયાર વરસ સુધી તેની આ ટેવ ગઈ નહોતી. બાળક તરીકે તે ઘણે શાંત હતું. તેના નાના ભાઈનો જન્મ થયે ત્યાં સુધી તેને સાચવવામાં માબાપને કશી મુશ્કેલ નહોતી પડી. પણ સહેદરના જન્મ પછી તે રાતે પથારી ભીની કરવા માંડશે. આ રેજની ઘટના બની ગઈ મા અને બાપ બને જાણતી હતાં કે બીજા બાળકના જન્મ પછી બાળકને ઓછું આવી જાય છે. પિતાનું મહત્ત્વ ઘટી ગયું હોય ને પિતા પરનું વહાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com