________________
ભગવાન - ગુણોને ભિન્ન માનવાથી તે ઘટાદિનું પણ પ્રત્યક્ષ નહિ થાય, તે તું ઘટની પણ સિદ્ધિ નહિ કરી શકે; કારણ કે ઇન્દ્રિયે વડે માત્ર રૂપાદિનું ગ્રહણ થયું હોવાથી રૂપાદિને તે પ્રત્યક્ષ સિદ્ધ માની શકાશે; પણ રૂપાદિથી ભિન્ન એવા ઘટનું તે પ્રત્યક્ષ થયું જ નથી, તે તેનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થશે ?.......માટે સ્મરણાદિ ગુણોથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ તે તારે માનવું જ પડશે.
ઇન્દ્રભૂતિ – સ્મરણાદિ ગુણોને ગુણી દેહથી ભિન્ન એવે આત્મા નહિ પણ દેહ જ માનીએ તે શું?
જ્ઞાન દેહને ગુણ નથી ભગવાન – જ્ઞાનાદિ ગુણે દેહના ગુણ સંભવે નહિ, કારણ કે ઘડાની જેમ દેહ મૂર્ત છે અથવા ચાક્ષુષ છે. ગુણે ગુણી એટલે દ્રવ્ય વિના રહેતા નથી, માટે જ્ઞાનાદિ ગુણોને અનુરૂપ એવા અમૂર્ત અને અચાક્ષુષ આત્માને દેહથી ભિન્ન એવા ગુણ માને જોઈએ.
ઇન્દ્રભૂતિ – જ્ઞાનાદિ ગુણેને આપ દેહના નથી માનતા પણ તેમાં તો પ્રત્યક્ષ બાધ છે, કારણ કે જ્ઞાનાદિ ગુણે શરીરમાં જ દેખાય છે.
ભગવાન - દેહમાં રહેલ ઈન્દ્રિયથી આત્મા ભિન્ન છે, કારણ કે ઇન્દ્રિયને વ્યાપાર ન હોવા છતાં તેનાથી ઉપલબ્ધ પદાર્થનું સ્મરણ થાય છે. તેથી આત્મા ઈન્દ્રિયથી ભિન્ન માન જોઈએ, એટલે સ્મરણાદિ વિજ્ઞાનરૂપ ગુણને ગુણ દેહ માની શકાય નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com