SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પક્ષે પક્ષે આપણા કરવી જોઈએ, અાથી મુંડ થનારે માસે માસે મુંડ થવું જોઈએ, કાતરથી મુંડ થનારે અડધે માએ મુંડ થવું જોઈએ, લેચથી મુંઠ થનારે છ માસે મુડ થવું જોઈએ અને સ્થવિરેને વાર્ષિક લેર કર ઘટે. ૨૮૫ વર્ષોવાસ રહેલાં નિશ્ચને કે નિથીઓને પર્યુષના પછી અધિકરાવાળી વાણી એટલે હિંસા અસત્ય વગેરે દેષથી દૂષિત વાણી વદવી ને ખપે. જે નિગ્રંથ કે નિગ્રંથી પર્યુષણા પછી એવી અધિકરણવાળી વાણી બોલે તેને એમ કહેવું જોઈએ કે હે આર્ય! આ જાતની વાણી બોલવાને આચાર નથી—–તું જે બોલે છે તે અકલ્પ છે-આપણે તે આચાર નથી. જે નિગ્રંથ કે નિર્ગથી પર્યુષણ પછી અધિકરણવાળી વાણી બેલે તેને જુથમાંથી બહાર કાઢી મૂક જોઈએ. ૨૮૬ ખરેખર અહીં વર્ષવાસ રહેલાં નિથાને કે નિગ્રંથીઓને આજે જ–પર્યુપણાને દિવસે જ-કર્કશ અને કહે ક્લેશ ઉત્પન્ન થાય તે શૈક્ષ નાના–સાધુએ રાત્વિક– વડિલ–સાધુને ખમાવો ઘટે અને રાત્નિકે પણ શાને ખમાવો ઘટે. ખમવું, ખમાવવું, ઉપામવું અને ઉપશમાવવું. (કલહ વખતે સાધુએ) સન્મતિ રાખીને સમીચીન રીતે પરસપર પૂછા કરવાની વિશેષતા રાખવી જોઈએ. જે ઉપશમ રાખે છે તેને આરાધના છે, જે ઉપશમ રાખતા નથી તેને આરાધના નથી માટે પિતે જાતે જ ઉપશમ શખ જોઈએ. પ્ર-હે ભગવન્! તે એમ કેમ કહેવું છે? ઉ૦-મણુપણાનો સાર ઉપશમ જ છે માટે તે એમ કહેવું છે. ર૮૭ વષવાસ પહેલાં નિર્ટીએ કે નિગ્રંથીઓએ ત્રણ ઉપાશ્રયને ગ્રહણ કરવાનું ખપે. તે જેમકે, ત્રણમાંના બે ઉપાશ્રયેનું વારંવાર પડિલેહણ કરવું ઘટે અને જે વપરાશમાં છે તેની પ્રાર્થના કરવી જોઈએ. ૨૮૮ વર્ષવાસ રહેલાં નિર્ચાએ કે નિશ્ચથીઓએ કેઇએક ચોકકસ દિશાને કે ચોકકસ વિદિશાને--ખૂણાને-જ ઉદ્દેશ કરીને ભાત પાણીની ગષત્રા કરવા જવાનું ખપે. પ્ર-હે ભગવન! તે એમ કેમ કહેલ છે? ઉં-શ્રમણ ભગવંત વર્ષાઋતુમાં ઘણે ભાગે વિશેષ કરીને તપમાં સારી રીતે જોડાયેલા હોય છે. તપસ્વી બળે હોય છે, થાકેલ હોય છે, કદાચ તે રસ્તામાં મૂછ પામે અથવા પડી જાય તે જે ચોકકસ દિશા તરફ કે ચેકસ વિદિશા તરફ તેઓ ગયા હોય તે તરફ શ્રમણ ભગવંતો તપસ્વીની તપાસ કરી શકે છે. For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy