SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ વર્ષાવાસ રહેલાં નિથાને કે નિર્ચથીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં અવગ્રહને સ્વીકારીને વાસ કરવાનું ખપે, પાણીથી ભીને થયેલો હાથ સુકાય એટલે સમય પણ અવગ્રહમાં રહેવું ખપે, અને ઘણા સમય સુધી પણ અવગ્રહમાં રહેવું ખપે. અવગ્રહથી બહાર રહેવું ને અપે. ૨૩૩ વર્ષાવાસ રહેલાં નિથાને કે નિગ્રંથીઓને બધી બાજુએ પાંચ ગાક સુધીમાં ભિક્ષાચર્યો માટે જવાનું છે અને પાછા ફરવાનું ખપે. જ્યાં નદી સદાને સારુ પાણીથી ભરેલી રહે છે અને નિત્ય વહેતી રહે છે ત્યાં બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષા માટે જવાનું અને પાછા ફરવાનું તેમને ને ખપે. એરાવતી નદી કુણાલા નગરીમાં છે, જ્યાં એક પગ પાણીમાં કરીને ચાલી શકાય અને એક પગ સ્થલમાં પાણી બહાર-કરીને ચાલી શકાય-એ રીતે અર્થાત્ એવે સ્થળે બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષા માટે જવાનું અને પાછા ફરવાનું ખપે. અને નદીવાળા ભાગમાં જ્યાં ઊપર કહ્યું એ રીતે ન ચાલી શકાય ત્યાં એ રીતે બધી બાજુએ પાંચ ગાઉં સુધીમાં તેમને જવાનું અને પાછા ફરવાનું કે ખપે. ૨૩૪ વષવાર રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે હે ભગવંત ? તું દેજે” તો તેમને એમ દેવાનું છે, તેમને પિતાનું લેવાનું ને ખપે. ર૩૫ વણવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે હે ભગવંત! તું લેજે” તે તેમને એમ લેવાનું છે, તેમને પિતાને દેવાનું ને અપે. ૨૩૬ વાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે “હે ભગવંત! તું દેજે “હે ભગવંત! તું લેજે તે તેમને એમ દેવાનું પણ ખપે અને લેવાનું પણ ખપે. ર૩૭ વર્ષવાસ પહેલાં નિર્ગથે કે નિર્ચથીઓ હૃપુષ્ટ હોય, આરોગ્યવાળાં હંચ, બલવાન દેહવાળાં હોય તે તેમને આ નવ રસવિકૃતિઓ વારંવાર ખાવી ને ખપે. તે જેમકે ૧ ક્ષીર-દૂધ, ૨ દહીં, ૩ માખણ, ૪ ઘી, પ તેલ, ૬ ર્ગોળ, ૭ મધ, ૮ મધ-દાર, ૯ માંસ. ૨૩૮ વર્ષાવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી શખેલું હોય છે હે ભગવંત! માંદા માટે પ્રયજન છે? અને તે બેલે-પ્રયોજન છે, પછી માંદાને પૂછવું જોઈએ કે કેટલા દૂધ વગેરેનું પ્રજન છેઅને દૂધ વગેરેનું પ્રમાણ માંદા પાસેથી જાણી લીધા પછી તે બેલે-આટલા પ્રમાણમાં માંદાને દૂધ વગેરેનું પ્રયોજન છે. માંદો તેને જે પ્રમાણમા૫-કહે તે પ્રમાણે લાવવું જોઈએ અને પછી લેવા જનારે વિનંતિ કરે, અને વિનંતિ કરતા તે દૂધ વગેરેને પ્રાપ્ત કરે, હવે જ્યારે તે દૂધ વગેરે પ્રમાણસર મળી For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy