________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારગેત્રી સ્થવિર આર્યભૂતવિજયને ગૌતમગોત્રી આર્યસ્થલભદ્ર નામે અંતેવાસી હતા.
ગૌતમગોની સ્થવિર આર્યસ્થૂલભદ્રને બે સ્થવિરે અંતેવાસી હતા. એક એલાવચ્ચોવી સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વસિષત્રી સ્થવિર આર્યસુહરતી.
વાસિગેત્રી સ્થવિર આર્ય સુહસ્તિને બે સ્થવિરે અંતેવાસી હતા: એક મુસ્થિત સ્થવિર અને બીજા સુપડિબુદ્ધ સ્થવિર, એ અને કેડિયાદક કહેવાતા અને એ બન્ને વધાવચ્ચ ગોત્રના હતા.
કેડિયકાનંદક તરીકે પ્રખ્યાત થયેલા અને વઘાવચગોત્રી સુસ્થિત અને સુખડિબુદ્ધ સ્થવિરને કોશિકોત્રી આદિત્ત નામે સ્થવિર અંતેવાસી હતા.
શિકોત્રી આઇદ્રદિન્ન વિરને બાતમીત્રી સ્થવિર આર્યદિન્ન નામે અંતેવાસી હતા. | ગમગેત્રી સ્થવિર આર્યદિનને કોશિકોત્રી આયસિહગિરિ નામે સ્થવિર અંતેવાસી હતા, આર્યસિહગિરિને જાતિસમરણશાન થયું હતું,
જાતિસ્મરણતાનને પામેલા અને કોશિકોત્રી આર્યસેહગિરિ વિરને ગાતમગેત્રી આવા નામે સ્થવિર અંતેવાસી હતા.
ગાતમોત્રી સ્થવિર આપજને ઉોસિયત્રી આર્યવન નામે સ્થવિર અંતેવાસી હતા.
ઉકકોસિયત્રી આર્યવાસન સ્થવિરને ચાર સ્થવિરો અંતેવાસી હતા ? ૧ સ્થવિર આર્ય નાઈલ, ૨ સ્થવિર આર્ય પિમિલ, ૩ સ્થવિર આર્ય જયંત અને ૪ સ્થવિર આર્ય તાપસ.
સ્થવિર આર્ય નાઈલથી અર્ચના લાખા નીકળી. સ્થવિર આર્ય પમવથી આ પોમિલ શાખા નીકળી. સ્થવિર આર્ય જયંતથી આર્ય જયંતી શાખા નીકળી. સ્થવિર આ તાપથી આર્યતાપસ શાખા નીકળી.
૨૦૭ હવે વળી અર્થ જસભથી આગળની સ્થવિરાવલિ વિસ્તૃત વાચના દ્વારા આ પ્રમાણે દેખાય છે તે જેમકે,
તંગિયાયનગારી સ્થવિર આર્ય જસભર્ત પુવસમાન, આ બે પ્રખ્યાત સ્થવિશે અંતેવાસી હતા ? તે જેમકે,
૧ પ્રાચીન ગોત્રી આર્ય ભદ્રબાહુ સ્થવિર અને ૨ મારગેત્રી આર્ય-ભૂતવિજય વિર.
For Private And Personal Use Only