SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ | (૩૧) - તું માહાસ્ય ગુરુનું વિચારજે રજે તું માહાત્મ ગુરુનું વિચારજે, માહામ્ય વિચારી પ્રીતિ વધારી, સેવા કરી રીજવજે રે તું...૧ અડસઠ તીરથ ગુરુને ચરણે, શાસ્ત્ર પોકારીને કહે; ભટકવું પછી ક્યાંય નવ રહે, એ સમજ મનમાં ધારજે રે તું..૨ ભકિત જ્ઞાનને યોગાદિકનો, રહસ્ય ગુરુથી પમાયજો; ગુરુ વિનાએ સાધન ફળે નહિ, મનને દ્રઢ કરાવજે રે તું ...૩ 1 ધન બહુ ભેગું કરીને, પિતા આપે જેમ વારસો; મા ! ગુરુ પિતાનું જ્ઞાન ધન તેમ, સુશિષ્ય થઈને પામાયજો રે તું..૪ દુઃખ પ્રપૂરણ આ ભવ અટવી માંહે, એ સ્થાન વિશ્રામનું હોય જો; } માર્ગ એક ગુરુના ચરણે, એ વિચાર ઉરમાં ધારજો રે; તું...૫ | સ્વાર્થતાથી આ વિશ્વ ભરેલું, હિત કોઈથી ન સધાય જો રે; } અકારણ કૃપા કરે ગુરુવર, એ વાત ના વિસારજ; તું... | શરણાગતનું રક્ષણ કરવા, પ્રભુ આવ્યા આ જગ માંહિ જો રે; ! તક ચૂકાવે ભૂલ મોટી, શરણે સદા સીધાવજે રે તું....૭ | ગુરુ પ્રસન્ન તો સર્વે દેવો પ્રસન્ન છે, એ તું ચિત્તમાં ધારજે રે; ; ગુરુ રૂઠે કોઈ દેવ નહિ રાખે, શ્રી મુખના ઉચ્ચાર છે રે. તું...૮ | ગુરુ કૃપાની શકિત છે ભારી, શરણાગતને લેશે ઉગારી; ; નિર્ભયપદની એ છે નિશાની રે ... તું માહાસ્ય ...૯ | મનમાં ગુરુનું ધ્યાન જમાવી, વાણીથી ગુરુ ગુરુ જપજે રે, સર્વ પ્રવૃત્તિ ગુરુમય કરીને, નિજ દેહનું ભાન ભૂલાવજે રે..૧૦ ૩૨૬
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy