________________
તન મન ધન જ્યારે અર્પણ થાશે, સદ્ગુરુ કૃપા પૂરણ થાશે; મ મય જીવન ત્યારે થાશે ..સાધક..૧૧ પ્રભુ મય
SPIC
- સમત્વ દશા ત્યારે થાશે, જ્યારે દૃષ્ટિકોણ બદલી જાશે; મુકત દશાનો અનુભવ ત્યારે થાશે રે ..સાધક..૧૨
લો
નાથ વચન છે અતિ હિતકારી, સાધક પ્યારા જુઓ વિચારી; કૈવલ્ય પદના થાઓ અધિકારી રે ..સાધક..૧૩
A
(૧૪) cil[hkS લગની મને લાગી રે પ્રભુજીના નામની
યદુ
re
મેં લગની મને લાગી રે પ્રભુજીના નામની રે જી, અંતર વૃત્તિ જાગી રે ગુરુજીના જ્ઞાનથી રે જી,
ધૂન બોલતાં ધ્યાન લાગી ગયું ને, દેહ દૃષ્ટિ થઈ અલોપાત, I અંતર દષ્ટિ ઉઘડી ભાળી બ્રહ્મનોજ વિલાસ;
HUGH
એવી પ્રેમ જ્યોત જાગીરે, ઠેરાણી ત્યાં મનની વૃત્તિજી.લગની.
'
અનુભવ પાંખે ઉડીયાને, નિરાલંબ તત્ત્વમાં થયું ગમન, નવા અહં સોહં અભિન્નતા માંય ને મળી ગયું આ મન; એવી ઝીણી જાણકારી રે બ્રહ્મનાદ થતી જી..લગતા..૨ | ચંદ્ર-સૂરજની ગતિ નહિને, નહિ ત્યાં વીજ તારાનો પ્રકાશ, દિવ્ય ઘન આનંદ શાંતિ અતિ ને, જ્યોતિ તણોજ પ્રકાશ; તિહાં સાધન સાધતા રે, વિરલા કોઈ યોગી અતિ જી.લગની.૩
Foll
એવી લીલા અવિનાશીની, નીરખી થયો છે આનંદ, પ્રેમ સાગર માંહિ, ઝીલતાં ને વર્ણવતાં આ વાર; એવી ઝગમગ જ્યોતિ જાગીરે, વીરમી ગઈ ત્યાં મનની વૃત્તિજી.
૩૧૨