SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ 31 - (૧૩). S S છો 50 515 | | આત્મ પ્રદેશે હાલો રે સાધક પ્યારા / આત્મ પ્રદેશે મહાલો રે સાધક પ્યારા, આત્મ પ્રદેશે મહાલો રે | સંસાર સુખમાં રાચી પ્યારા, શું સુખ લીધું જુઓ તપાસી; ત્યાં મનને વૃથા નવ ઘાલો રે ..સાધક.૧ સંસારનું સુખ છે એવું, ઝાંઝવાના નીર જેવું; ઉદય અસ્ત થાય એવું રે..સાધક..૨ ભવમાં સાધક ઘણું તમે ભટક્યા, સત્ય સુખ હજી નથી પામ્યા; છે ઘટમાં અમૃત પ્યાલો રે..સાધક..૩ બાહ્ય વૃત્તિને સ્થિર કરીને, વિવેક વૃત્તિ જાગૃત કરીને; વૈરાગ્ય વૃત્તિ ઉરમાં ધારો રે..સાધક..૪ મનોનિગ્રહ જ્યારે થાશે, ઈન્દ્રિયો ઉપરામ ત્યારે થાશે; | ચિત્તવૃત્તિનો નિરોધ થાશે રે..સાધક..૫ કૃપા ગુરુજીની છે પૂરી, પણ શ્રદ્ધા સાધકની છે અધૂરી; માટે દઢ નિશ્ચય ઉરમાં ધારોરે ..સાધક..૬ ભકિત તો નિર્વેરી કરવી, વૈરવૃત્તિ તો છોડી દેવી; કે અંખડ શાન્તિ અંતરમાં ધરવી રે ..સાધક..૭ પાક | ચેતો નહીં તો બહુ દુઃખ થાશે, જન્મ મરણના ફેરા પડશે; અમૂલ્ય અવસર એળે જાશે રે ..સાધક..૮ આત્મ અનુભવથી મનને રંગી, થાઓ સદાએ સુખના સંગી; પછી એ સુખ બાહિર ફેલાવો રે..સાધક..૯ માંડી ! અહં મમત્વ જ્યારે મરશે, બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ થાશે; અપરોક્ષ અનુભવ અંતરમાં થાશે ..સાધક..૧૦ ૩૧૧
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy