SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ અહંભાવ વિસરવા રે. સાધક સાધન ...૮ મત્સર આપે તાપ બહુ ને, શ્રમથી દૂર થનાર, મૈત્રી આદિ શુભ ભાવથી તેને, અંતરમાંથી નિવાર; બ્રહ્મભાવ વિસ્તારવારે. સાધક સાધન ...૯ ખટપટ રિપુને સંહારતાને, ટળશે દૈન્યપણાંનું દુ:ખ, હરખ સામ્રાજય પદને પામતાં, ટળશે અવિનાશી ભૂખ; અ પમ રસ ઉર ભરવારે. સાધક સાધન ...૧૦ | નિર્ભય પદ છે અવિનાશીનો, ને ત્યાં છે અચુતનો પ્રકાશ, માટે તત્ પદ છે – પદ ત્યાગીને અસિપદમાં વિરામે; કેવલ્ય પદને પામોરે. સાધક સાધન ...૧૧ કરી કે (૧૧) ના રાજા | કૃપા કરી પ્રભુજી ગ્રહો મુજ બાંહ્ય છે કૃપા કરી પ્રભુજી ગ્રહો મુજ બાંહ્ય, અરજી મારી પાઠવું ચરણ કમળની માંયે; ઘણા વર્ષ થયા પ્રભુ હું, શરણે આવ્યો છું તોયે, ઈચ્છિત પદ પામ્યો નથી મન મારું બહુ રોયે. કૃપા ..૧ / સત્યાર્થે વર્ષો ગાળ્યા પ્રભુ આ તનુ મંદિર માંયે; આત્મ દેવ નિહાળ્યા નહિ, અચરજ બહુ થાય. કૃપા ..૨ આત્મદેવ રહ્યા અંતરમાંહિ, વૃતિ ખેલી રહી છે બાહ્ય; કયાંથી દર્શન થાયે, પછી સમજું મન માંહિ. કૃપા.. ૩ બાહ્ય વિષયના મોહને છોડે નહિ મન જરાયે, ભોગવતાં ન ધરાયે જીવન ચાલ્યું જાયે. કૃપા ..૪ દુઃખ દાતા છે વિષયો બહુ ભારી, ઘેલું મન ત્યાં ભમે છે; હવે શ્યો કરવો ઉપાય. === === = = = = == 1 ":" ૩૮૯
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy