SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ . (૧૦) વા વાડા ) - I સાધક સાધન સાધી રે ! સાધક સાધન સાધી રે, ચાલો નિજ દેશ ભાણી; અખંડ પદ પામોરે, મુસાફરી થઈ છે ઘણી..૧ વ્યામોહને પામીને, ન કરજે તું અવળા વિચાર, આ સ્થૂલ દેહથી મુકત થવાને, કરજે સત્યનો વિચાર, મોહ મમત્વને ત્યાગોરે. સાધક સાધન...૨ નર્ક સમાન આ દેહમાં, જે જન ધરશે અનરાગ, દર છે. નિશે તે જન નરકે જશે, મંદ મતિ ગમાર ર કાર માટે સમજ ઉર લાવો રે. સાધક સાધન. ૩ : 2 ) કામ મહારિપુ મારજે, ધરી વૈરાગ્યનો હથિયાર, ટુકડે ટુકડા કરી પૂરા, ને ફેકી દેજે ઝટ બહાર; પછી કાંઈ નથી પરવારે સાધક સાધન ...૪ ક્રોધ ફૂર છે અતિ ઘણોને, સાવધતા હરનાર, ક્ષમા ખગ ધરવા થકી નિશે તે મરનાર; વિજયે પદને વરવા રે. સાધક સાધન...૫ લોભ તો અકરાંતિયો છે, કેમે કરી નહીં મરનાર, પાક નિસ્પૃહતા ઢાલ ધરી રૂડી, કરજે તેને તું ઠાર, 1 કપ છે મહામતિ ને ધરવારે. સાધક સાધન ...૬ મોહ બડો પરાક્રમી ને, પાથરે બહુ જાળ, તે તો , વિવેક કવચ ધરી રૂડું ને પ્રપંચ એના તું ખાળ; કંટક આ દૂર કરવારે. સાધક સાધન ...૭ મદની પીડા છે કારમી ને, ભુલાવશે બહુ ભાન, મિથ્યા સમજથી વશ કરી લેશે પણ હણી દેજે તત્કાલ; = = == = = = = == = == ૩૮૮
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy