SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વર્ધમાન શક્રસ્તવ (પ્રારંભિક શુભ ભાવના તથા સંકલ્પ) (જય જય વીતરાગ, દેવાધિદેવ, ત્રિલોકીનાથ, જગદ્ગુરૂ, i | જગનાથ, જગબંધવ, જગસત્થવાહ, જગમિત્ત, જગકલ્લાણ, તરણતારણ, દુ:ખનિવારણ, દીનબંધુ, દયાસિંધુ, હું કરુણારસમહોદધિ ! તારય તારય નાથ તારય. હે જગદાનંદ પ્રભો! - આપ આ અવનીતલ પર અવતર્યા એ સમગ્ર સૃષ્ટિનું પરમોચ્ચ સદ્ભાગ્ય છે. આપના અચિંત્ય પ્રભાવે જગતના સઘળાય જીવોના । દુ:ખ-દારિદ્રય, રોગ-શોક, સંતાપ વિનષ્ટ થાઓ. આપના અપૂર્વ I મહિમા વડે જગતના સર્વ જીવોને સદાસર્વદા સર્વત્ર પરમસુખ | શાંતિ-સમાધિ-આનંદ-મંગળ-કલ્યાણની પ્રાપ્તિ હો. આપના ં ચરણોમાં કરેલી ભક્તિભીની ક્રોડો ક્રોડો વદનાના પ્રભાવે મારા | | જન્મજન્માંતરોની વિષયભોગની વાસના વિનષ્ટ થાઓ. I નિરતિચાર પરમવિશુધ્ધ નિર્મળ પવિત્ર એવા સંયમજીવનની પ્રાપ્તિ થાઓ. અસંખ્ય દેવો અને દેવન્દ્રોએ શક્રસ્તવ દ્વારા કરેલી | આપની સ્તુતિ સ્તવનાના પ્રત્યેક શબ્દમાંથી, પ્રત્યેક અક્ષરેથી પ્રચંડ શક્તિનો પ્રવાહ વહો જે પ્રવાહ મારા......... (અહીં જે જે શુભ મનોરથ હોય તે તે ચિંતવવા) પૂર્ણ થાઓ.) 卐卐卐 જયતુ જયતુ નિત્યં શ્રીવીતરાગ: ! ।જયતુ જયતુ નિત્યં શ્રીશકેન્દ્ર: ! જયતુ જયતુ નિત્યં શ્રી સિધ્ધસેનદિવાકરસૂરિ: ! । ભગુ જયતુ જયતુ નિત્યં પરમોપકારી શ્રી ગુરુદેવ: ! જયતુ જયતુ નિત્યં શ્રી વર્ધમાન શક્રસ્તવ: ! ! ૨૭૨ M2
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy