________________
-
છે
...તારી. ૬
કદી છોરૂ કછોરૂ થાયે, તું તો માવિત્ર કહેવાય; શીળી છાયાના દેનારા,
....તારી. ૪ મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો; ઓ મારા સાચા ખેવનહારા,
..તારી. ૫ છે મારું જીવન ઉદાસી, તું શરણે લે અવિનાશી; મારા દીલમાં હે રમનારા, (૩૫) મારી આજની ઘડી તે રળિયામણી મારી આજની ઘડી તે રળિયામણી; / 0 હાં રે મને વ્હાલો મળ્યાની વધામણી જી રે- મારી. ૧ હાં રે હું તો ધ્યાન ધરું છું પ્રભુ તાહરું હાં રે મારાં અંતરમાં થયું અજવાળું જી રે- મારી. ૨ હાં રે મેં તો મોતીના સાથિયા પૂરાવીયા; , હાં રે મેં તો પ્રેમે પ્રભુને વધાવીયા જી રે- મારી. ૩, હાં રે તારી ભક્તિ કરવાને કાજ આવીયો; હાં રે તારા દર્શન કરવાને આજ આવીયા જી રે- મારી. ૪
| (૩૬) ટીલડી રે...... ટીલડી રે મારા પ્રભુજીને શોભતી; કેવી મેં તો ટીલડી ઘડાવી... ઓ પ્રભુજી મારા.... ટીલડી. ૧ | ટીલડી ઘડાવવા હું તો, સોની ઘેર ગ્યો તોફાની સોનીડાએ ઘાટ રૂડા ઘા... ઓ પ્રભુજી મારા.... ટીલડી. ૨ | ટીલડી ઘડાવવા હું તો, ઝવેરી ઘેર ગ્યો તો; ઝવેરીએ હીરા મોતી જડીયા... ઓ પ્રભુજી મારા....ટીલડી. ૩|
૨૦૫