SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખ સંકટને કાપો સ્વામી, વંછિતને આપો; પાપ અમારા હરજો, શિવ સુખ ને દેજો ...૩ ૩ નિશ દિન હું માનું છું સ્વામી, તુમ શાસન સેવા, ધ્યાને તમારું ધ્યાવું, સ્વીકારજો સેવા ...૪ રાત દિવસ ઝંખું છું સ્વામી, તમને મળવાને; આતમ અનુભવ માર્ગ, ભવદુઃખ ટળવાને ... ૫ કરૂણાના છો સાગર સ્વામી, કૃપા તણા ભંડાર; ત્રિભુવન ના છો નાયક, જગના તારણહાર... ૬ (૩૧) છો ને મારા તંબૂરાના થાય ચૂરે શૂરા છો ને મારા તંબૂરાના, થાય ચૂરે ચૂરા, તો યે તારા ભજન, રહે ના અધૂરા...(૨) રાશિ દિવસ ને રાત હું, ગાવું છું ગીત તારા, 5 આ 1 વહેતી નિરંતર જેવી, નદીની ધારા; કે છોને નહિ ઉરના ભાવો, પ્રગટે પૂરેપૂરા. ...તોયે. ૧ | તનનો તંબૂરે મારા, આતમ ના તાર બાંધું, તુજમાં હું લીન થઈ, સૂરની સમાધિ સાધું; છોને મારા ગીત હો, સૂરીલા કે બેસૂરા. ...તોયે. ૨ તૂટે તંબૂરો ભલે, તૂટે સૌ તાર, તોયે ના ખૂટે એનો, મીઠો રણકાર; છો ને આ જગના લોકો, કહે ભલાબૂરા...તોયે. ૩ ના
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy