SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ E L 1 કર્મોના પોપડા માંડયા ઉખડવા; કોઇ પાક | - એ..... જ્યારે મસ્તીના પૂર છલકાણાં રે......પ્રભુજી. ૭ | E F G H I J , (૨૮) જીતવા નીકળ્યો છું... જીતવા નીકળ્યો છું, પણ ક્ષણમાં હારી જાઉં છું; ત્યારે તારા મુખડા ઉપર, વારી વારી જાઉં છું. | કૃપા જો તારી મળે નહિ, એવા નથી થાવું ધનવાન, મા ! કરુણા તારી હોય નહિ, એવા નથી થાવું ગુણવાન; કદી અપમાન કરે કોઈ માહરું, ત્યારે હારી જાઉં છું..ત્યારે તારા.૧] પાપ કરતાં પાછું ન જોઉં, પુણ્ય થાકી જાઉં છું, તારક જાણી તારા ગીતો, નિશદિન પ્રેમે ગાઉં છું; હારજીતની હોડ પડે ત્યાં, ત્યારે હારી જાઉં છું.૨ પલપલ કરવટ લેતી દુનિયા, હું પલટાતો જાઉં છું, મોહમાયાના એક ઈશારે, હું લપટાતો જાઉં છું; માફી રાગ દ્વેષ આવે અંતરમાં, ત્યારે હારી જાઉં છું...૩ | મહા ભાગ્ય તુજ માર્ગ મળ્યો પણ, હું અજ્ઞાની મુંઝાઉં છું, જ્ઞાની ગુરુ ભગવંત મળ્યા, પણ હિંમત હારી જાઉં છું; ખુલ્લી આંખે દીપક લઈને કૂવે પડવા જાઉં છું...૪ | FEE (૨૯) અમે મોક્ષ નગરે જવાના જવાના ભલે પુણ્ય લાવ્યા, ભલે પાપ લાવ્યા; 3 ) SI | ભલે રમ્ય જાળે, અમે સૌ ફસાયા. રામ | - CO
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy